ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી
ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.
ઉલ્લેખનીય છે કે આ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે ત્યારે...
મોરબી : સોસાયટીના ઘરોમાં ગટરના પાણી ભરાતા સ્થાનિકો દ્વારા પાલિકામાં ઉગ્ર રજુઆત
સમયાંતરે ગટરના પાણી ભરાતા હોવાથી સ્થાનિકોએ પાલિકાને અગાઉ અનેક રજૂઆતો કરી પણ પરિણામ શૂન્ય : રોષે ભરાયેલ મહિલાઓનું ટોળું પાલિકા કચેરીએ પહોંચ્યું
મોરબી : આજે મોરબીની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ઘરોમાં ગટરના ગંદા પાણી...
મોરબી : તાત્કાલિક જરૂરિયાતમંદ દર્દીને રક્તદાન કરી માનવતાનું ઉદાહરણ આપતો યુવાન
મોરબી : મોરબીમાં સેવાભાવી ગ્રુપના યુવાન સભ્યે સમયસર રક્તદાન કરી માનવતા મહેકાવી હતી.
ટંકારાના વતની પ્રજ્ઞાબેન રસીકભાઈ કુકડીયા (ઉ.વ. 33) સ્વાસ્થ્ય ખરાબ થતા મોરબી શહેરની આર્શીવાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા. જ્યાં...
મોરબી: મચ્છુ-૨ કેનાલ નજીક થયેલ ટ્રિપલ અકસ્માતમાં યુવકનું મૃત્યુ
મૃતક યુવાન નાની વય નો હોય આ યુવાનના પિતા એ યુવકની આંખો ચક્ષુદાન કરી
(રિપોર્ટ : જયદેવસિંહ જાડેજા) મોરબી: આજે રફાળેશ્વર નજીક ટ્રિપલ અકસ્માતમાં મૃત્યુ પામેલ હાર્દિક હરેશભાઇ આદરેજીયા ઉ.વ.25 જે બાઇક...
ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો માટે મકનસર અને મહેન્દ્રનગરમાં હોસ્ટેલ બનશે
મોરબી : હાલમા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકની મુખ્યમંત્રી ઔદ્યોગિક શ્રમયોગી અને ઇન્ડસ્ટ્રીયલ હાઉસીંગ આવાસ (મસીહા) યોજના અંતર્ગત મોરબી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ઔદ્યોગિક શ્રમયોગીઓને રાહત દરે...
















