લજાઈ મુકામે ગ્રામસભા બની ફારસ!! અધિકારીઓ જ ન ડોકયા
ગ્રામસભા હોય જવાબદાર અધિકારીઓ જ ન ડોકાતા અંતે ગ્રામસભા ફારસ રૂપ સાબિત થઈ હતી
(હસમુખભાઈ મસોત) મોરબી : પ્રાપ્ત વિગતોનુસાર આજે લજાઈ મુકામે ગામના નાના મોટા પ્રશ્નો સાંભળી સમસ્યાનું સમાધાન થાય તેવા...
મોરબીના માર્કેટિંગ યાર્ડમાં મજૂરો મળતાની સાથે તલ અને એરંડાની હરરાજી પણ શરૂ
પ્રથમ દિવસે 28 કવીન્ટલ તલ અને 139 કવીન્ટલ એરંડાની આવક
મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં મજૂરોની વ્યવસ્થા થતા ઘઉં બાદ તલ અને એરંડાની હરરાજી પણ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે...
મોરબીના બોની ઓટો વાળા ભરતભાઈ ચંદ્રેશાની સુપુત્રી ચી. માન્યા નો આજે જન્મદિન
મોરબીના બોની ઓટો વાળા ભરતભાઈ ચંદ્રેશાની સુપુત્રી ચી. માન્યા નો આજે જન્મદિન તેમને તેમના માતા તૃપ્તિબેન ભરતભાઈ ચંદ્રેશા તેમજ પિતા ભરતભાઈ ચંદ્રેશા સહિત સ્નેહીજનો અને ભરતભાઇના મિત્રવર્તુળ તરફથી હાર્દિક શુભકામનાઓ મળી...
મોરબીના વાઘપર ગામના યુવાનોની પુર દરમિયાન પ્રશંશનીય બચાવ કામગીરી
મોરબી : મોરબીના વાઘપર ગામના યુવાનોએ પુરની સ્થિતિ વખતે બચાવ કામગીરી હાથ ધરી હતી. વાઘપરથી મોરબીના રસ્તે વધારે પાણી ભરાઈ જતા આ યુવાનો ટ્રેકટર લઈને બચાવ કામગીરીમાં લાગી ગયા હતા જેમાં...













