મોરબી : વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સની ઝડપાયો
મોરબી : મોરબીના જુના ઘુટુ રોડ પર વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.
મોરબીના જુના ઘુટુ રોડ પર હરેશભાઇ જલાભાઇ દેવસુર (ઉ.વ-૨૩, ધંધો-મજુરી,...
વાંકાનેરમાં રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
વાંકાનેર ખાતે સમાજને રક્તદાન એ મહાદાનનો સંદેશો આપવા આજે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર તાલુકા ટીમ દ્વારા સરતાનપર ગામ પ્રાથમિક શાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સરતાનપર ગામ લોકો...
થાનગઢ તાલુકાના વીજળીયા ગામે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ
મોરબી: આયુર્વેદ આપણા દેશની અમુલ્ય ધરોહર છે.એવામાં આજે થાનગઢ તાલુકાના ( વિજળીયા ) ગામમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. વિજળીયા ગામના સરપંચ શ્રી, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આરોગ્ય કર્મચારી, આશા બહેનો, અને...
ટંકારા : જયનગર ગામમાં કન્ટેન્મેન્ટ ઝોનની ગાયોને બચાવવા કલેક્ટરને રજૂઆત
કારા : ટંકારાના સાવડી ગ્રામ પંચાયતના સદસ્ય જગદીશ દુબરીયાએ જયનગર ગામમાં કન્ટેન્મેન્ટ ઝોનની ગાયોને બચાવવા બાબતે કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરેલ છે.
આ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે ટંકારાના જયનગર...
મોરબી : પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે વૃક્ષારોપણ કરાયું
મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે તાજેતરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે,જીજ્ઞેશભાઈ પંડયા,જનકભાઈ રાજા અને સ્થાનિક રહીશો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો ખાતે વૃક્ષોનું વાવેતર કરીને...