મોરબી : ગીતાંજલિ વિધાલયના બાળકોએ જન્માષ્ટમી નિમિત્તે શેરી નાટકો દ્વારા પાઠવ્યા શ્રેષ્ઠ સંદેશ
મોરબી : મોરબીની ગીતાંજલી વિદ્યાલયના ધોરણ 5ના વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શેરી નાટક કરીને ભુસાતી જતી આપણી ભારતીય સંસ્કૃતિને પુનઃ ઉજાગર કરી લોકો સુધી શ્રેષ્ઠ સંદેશ પાઠવી જન્માષ્ટમીની સાથર્ક ઉજવણી કરી...
હળવદની બ્રિલિયન્ટ સ્કૂલમાં બાળકો બન્યા શિક્ષક,શિક્ષક બન્યા વિદ્યાર્થી
સ્કૂલના ૫૦ જેટલા બાળકોએ શિક્ષક દિન નિમિત્તે વિવિધ સમિતિઓ બનાવી શિક્ષકદિનની અનેરી કરી ઉજવણી
હળવદ : 5 મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન આ દિવસે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મદિવસ મનાવવામાં આવે છે...
વાંકાનેર બાઉન્ડ્રી નજીક કન્ટેઇનરમાંથી રૂ.24.49 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ડાક પાર્સલની આડમાં મહારાષ્ટ્રથી રાજકોટ લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો આર.આર.સેલે પકડી પાડ્યો : રૂ. 39,53,340ના મુદ્દામાલ સાથે. ચાલકની પણ ધરપકડ
વાંકાનેર : તાજેતરમા વાંકાનેર બાઉન્ડ્રી નજીક આજે માડી સાંજે આર.આર.સેલે સપાટો...
મોરબી : ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના લોકોએ સ્વબળે રોડ-રસ્તાનું સમારકામ કર્યું
મોરબી : પાછલા દિવસોના પડેલા ભારે વરસાદને કારણે મોરબીની ઘણી સોસાયટીઓમાં રોડ-રસ્તાની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ હતી. ત્યારે તંત્રની રહેમનજરની રાહમાં બેસી રહેવાને બદલે કંડલા બાયપાસ રોડ સ્થિત એક સોસાયટીના...
મોરબીના શોભેશ્વર મહાદેવના મંદિરનો અદભૂત ઇતિહાસ !!
મોરબી : હાલ મોરબીના સામાકાંઠે આવેલ વર્ષો જુના શોભેશ્વર મહાદેવ મંદિરે આજના આધુનિક યુગમાં પણ શિવ ભક્તિની સાથે મેળાનું મહાત્મ્ય જળવાઈ રહ્યુ છે.વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણ માસના દર સોમવારે શોભેશ્વર મંદિરે...


















