હળવદમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળશે : તૈયારીઓનો ધમધમાટ
વિવિધ ફલોટ આકર્ષણનું કેન્દ્ર બનશે : મોરબી દરવાજા આવેલ રામજી મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે
હળવદ : હળવદમાં માં જશોદાના લાલો ને વધાવવા ભવ્ય શોભાયાત્રાનુ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં...
મોરબી જિલ્લામાં તંત્રએ આજે પણ માત્ર 21 કેસ જ દર્શાવાયા, એક દર્દીનું મૃત્યુ
સરકારી ચોપડે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3600 કેસમાંથી 3230 સાજા થયા, આજે એક દર્દીના મૃત્યુ સાથે કુલ 217 જેટલા દર્દીના મોત, એક્ટિવ કેસ વધીને 153 થયા
મોરબી : હાલ મોરબી જિલ્લા...
મોરબીની મચ્છુ ૨ ની માઈનોર કેનાલ બુરાઈ જતા ૩૫૦૦ ખેડૂતો સિંચાઈવિહોણા
સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈની સુવિધાઓ મળે તેવા હેતુથી કેનાલ બનાવવામાં આવે છે જેમાં મોરબીના મચ્છુ ૨ ડેમમાંથી નીકળતી મચ્છુ કેનાલની માઈનોર કેનાલ નાની વાવડી અને બગથળા ગામ પાસેથી પસાર થાય છે...
મોરબીના નીંચી માંડલ નજીક નર્મદા કેનાલના ડૂબી જતા યુવકનુ મોત
તાજેતરમા મોરબીના નીચી માંડલ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવાનનો પગ લપસી જતા ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી...
મોરબી 11 ડિગ્રી તાપમાનમાં ઠંડુગાર : નલિયા ૨ેકોર્ડ બ્રેક 2.5 ડીગ્રી
મોરબી જિલ્લો બન્યા બાદ પણ હવામાન વિભાગની કચેરી જ નહીં, બધું રામભરોસે
મોરબી : હાલ કોલ્ડ વેવની અસ૨ હેઠળ સૌ૨ાષ્ટ્ર-કચ્છમાં કાતિલ ઠંડીનું મોજુ યથાવત ૨હેવા પામ્યુ છે ત્યારે મોરબી 11 ડિગ્રી સાથે...

















