મોરબી: લાતીપ્લોટ વિસ્તારમાંથી સીએનજી રિક્ષાની ચોરી થઇ!!
મોરબી : તાજેતરમાં મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાંથી સીએનજી રિક્ષાની ચોરી થયાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.
આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ...
News@5:30pm: ગુરુવાર, મોરબીમાં બપોર બાદ મેઘમહેરથી બફારામાં રાહત મળી
મોરબી: મોરબીમાં આજે અસહ્ય ઉકાળા અને બફારા વચ્ચે સાંજે 5:30 વાગે મેઘમાહેર થતા લોકોમાં સહર્ષ આનંદની લાગણી છવાઈ હતી.
વિગતોનુસાર આજે સવારથીજ ભારે બફારા અને ઉકાળા વચ્ચે સેકાતા લોકોના મનની વાત...
મોરબીના રામધન આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આસ્થાભેર યોજાયા
મોરબી : તાજેતરમા મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ.ખાતે મહંત ભાવેશ્ર્વરીબેનના સાનિધ્યમાં તાજેતરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સવારે યજ્ઞ ,પ્રસાદ , સાંજે ઉમિયા માતાજીની મહાઆરતી, રાસ ગરબા,...
માળિયા : સગર્ભા બહેનોને સુખડી આપવામાં ગોટાળા કરનાર આંગણવાડી સેવીકાને નોટિસ ફટકારાઇ
વવાણીયાના સરપંચ સહિતના ગ્રામજનોએ આંગણવાડીના મુખ્ય સેવિકા સામે કાર્યવાહી કરવા ડીડીઓને રજુઆત કરી
મોરબી : તાજેતરમા માળીયાના વવાણીયા ગામે આવેલ આંગણવાડીમાં મુખ્ય સેવિકા દ્વારા સગર્ભા બહેનોને સુખડી પીરસવામાં લોલમલોલ ચાલવી ગેરરીતિ કરતા...
મોરબીના પંચમુખી હનુમાનજી ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે લાડવા-ગાંઠિયાનું રાહતદરે વેચાણ શરુ
મોરબી : તાજેતરમા મોરબીના સામાકાંઠે આવેલા પંચમુખી હનુમાનજી ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ આઠમના તહેવાર નિમિતે શુદ્ધ અને ગુણવતા વાળા ગાંઠિયા અને લાડવાનું ગત તા. 3થી રાહત...


















