મોરબીના રામધન આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આસ્થાભેર યોજાયા

0
82
/

મોરબી : તાજેતરમા મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ.ખાતે મહંત ભાવેશ્ર્વરીબેનના સાનિધ્યમાં તાજેતરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સવારે યજ્ઞ ,પ્રસાદ , સાંજે ઉમિયા માતાજીની મહાઆરતી, રાસ ગરબા, કુમારિકા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. કોરોનાને લઈને મર્યાદિત લોકોની હાજરીમાં આ ધાર્મિક કાર્યક્રમો શ્રધ્ધાભેર યોજાયા હતા.આ ધાર્મિક કાર્યક્રમોને સફળ બનાવવા મુકેશ ભગત, રતનબેન, દિલીપ મહારાજ, દેવકરણભાઈ ,ખીમજી બાપા, મહાદેવ ભગત, દલસુખભાઈ સહિતનાએ ભારે જહેમત ઉઠાવેલ હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/