મોરબીમાં વસંત પ્લોટના પડતર વંડામાંથી 50 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો
મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે આજે વસંત પ્લોટના પડતર વંડામાંથી 50 બોટલ ઈંગ્લીશ દારૂના જથ્થાને ઝડલી લીધો હતો.જોકે આ દારૂની હેરાફેરી કરનાર બે આરોપીઓ સ્થળ હાજર ન મળી...
મોરબી :સ્વનિર્ભર શાળાઓ અચોક્કસ મુદત સુધી સદંતર બંધ, ઓનલાઇન શિક્ષણ પણ નહીં અપાઈ
શાળાઓ ચાલુ ન થાય ત્યાં સુધી ફી ન લેવાના ગુજરાત સરકારના આદેશથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ખફા
મોરબી : જ્યા સુધી શાળાઓ વાસ્તવિક ચાલુ ન થાય ત્યાં સુધી શાળાઓએ ફી ન લેવી...
સુરતમાં 200થી વધુ કોરોના દર્દીઓની યોગ્ય સારવાર કરનાર ડો. હરદિપ મણિઆર મોરબીનું ગૌરવ
મોરબી : સુરતની હોસ્પિટલમાં કોવીડ-19 વિભાગમાં હેડ તરીકે ફરજ નિભાવતા ડો. હરદિપ હર્ષદભાઈ મણિઆરનું વતન મોરબી છે. તેઓ 3 વર્ષથી સુરત ખાતે હોસ્પિટલમાં જવાબદારી નિભાવી રહ્યા છે. હાલમાં કોરોનાની આ મહામારીમાં...
મોરબીના વોર્ડ નં. 13માં વીજ પુરવઠાની સમસ્યાનો હલ લાવવા માંગ
મોરબી : મોરબીના વોર્ડ નં.13ના નગરપાલિકાના કાઉન્સિલર નગવાડીયા ભાનુબેન દ્વારા વીજ પુરવઠાની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
તેઓએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીના જેલ રોડ પર...
વાંકાનેરના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ : જિલ્લામ મૃત્યુઆંક 12
મોરબી જિલ્લામાં કોરોના દર્દીનો મૃત્યુઆંક થયો 12
વાંકાનેર : મોરબી જિલ્લામાં આજે વધુ એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. વાંકાનેરમાં આ કોરોના દર્દીનું 3 મોત અને મોરબી જિલ્લામાં 12માં દર્દીનું...