Tuesday, August 12, 2025
Uam No. GJ32E0006963

મોરબી પાલિકાના જન્મ મરણ વિભાગમાં સર્વરના ધાંધિયાથી લોકોને મુશ્કેલી

મોરબી : હાલ મોરબી નગરપાલિકામાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી હાલત વચ્ચે છેલ્લા બે ત્રણ દિવસથી પાલિકાના જન્મ મરણ વિભાગમાં સર્વરના ધાંધિયાથી લોકોને હાલાકી પડે છે. નેટ કનેક્ટિવિટી એકદમ...

માળીયાના રોહિશાળા ગામે ખેડૂત યુવકની હત્યા કરનાર દંપતી ઝડપાયું

મોરબી : હાલ માળીયાના રોહિશાળા ગામે સીમમાં ખેડૂતની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. રોહિશાળા ગામે ખેતમજુરી કરતા અને લગ્ન ન કર્યા છતાં પતિ-પત્ની તરીકે ઓળખવતા સ્ત્રી પુરુષને માળીયા પોલીસે તેમના...

મોરબીના લાતીપ્લોટમાં ઉભરાતી ગટરથી વેપારીઓ ત્રાહિમામ

મોરબી : મોરબી શહેરની કરોડરજ્જુ ગણાતા અને નગરપાલિકામાં સૌથી વધુ ટેક્સ ભરવા છતાં ઔદ્યોગિક વિસ્તારમાં લાતીપ્લોટમાં તંત્રએ સુવિધાઓ આપવામાં કાયમ માટે ઘોર ઉપેક્ષા દાખવી છે. જેને કારણે લાતીપ્લોટ વિસ્તાર વર્ષોથી અનેક...

વાંકાનેરના વઘાસીયા ગામ ખાતે નકલી ટોલનાકુ ઉભું કરનાર આરોપીઓ સામે ગુન્હો દાખલ

મોરબી: હાલ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે ખાનગી ટોલ નાકુ ઉભું કરીને આરોપીઓ તેની સાથેના અજાણ્યા માણસોએ છેલ્લા કેટલાક સમયથી કોઈપણ જાતની સતા કે અધિકાર વગર પોતે બનાવેલ ગેરકાયદેસર રસ્તા ઉપરથી...

વાંકાનેરના વઘાસીયા ટોલનાકામાં દોઢ વર્ષથી થતા ગેરકાયદેસર ઉઘરાણા કૌભાંડનો પર્દાફાશ

મોરબી : હાલ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકાની સમાંતર ખાનગી ટોલનાકું શરૂ કરી ગેરકાયદે વસુલાત થતી હોવાના અહેવાલો મીડિયામાં વહેતા થતા જ મોરબી જિલ્લા વહીવટીતંત્ર દોડતું થયું...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe