મોરબી સિટી A ડિવિઝન P.I ચૌધરીની અમદાવાદ બદલી, બે PSI મોરબી મુકાયા
મોરબી : રાજ્યના પોલીસ વિભાગ દ્વારા આજે પીઆઇ અને પીએસઆઈનો બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં મોરબી સિટી એ ડિવિઝન પીઆઇ આર.જે. ચૌધરીની અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે...
વાંકાનેરમાં પોણા બે ઈંચ અને ટંકારામાં અડધો ઇંચ વરસાદ પડ્યો
મોરબી : મોરબી જિલ્લામાં આજે દિવસભર અસહ્ય બફારો અને ઉકળાટ રહ્યા બાદ સમી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વાંકાનેર તથા ટંકારા પંથકમાં વરસાદ પડ્યો છે.સરકારી ચોપડે નોંધાયેલા વરસાદમાં આકડા પ્રમાણે...
મોરબીના ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું
મોરબી : ગઈકાલે તા. 2 જૂનના દિને મોરબીના ઇન્ડિયન લાયોનેસ ક્લબનો ફાઉન્ડર ડે હતો. તેથી, ગઈકાલે મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા કોરોના વોરિયર્સ તેવા જાંબાઝ મહિલા પોલીસકર્મીઓનો આભાર વ્યક્ત કરી સાલ...
મોરબી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા રાજુભાઈ પાટડીયાનો આજે જન્મદિન
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા ) મોરબી: પોલીસમાં ફરજ બજાવતા રાજુભાઈ પાટડીયાનો આજે જન્મદિવસ છે રાજુભાઈ મોરબી ટ્રાફિક શાખામાં હાલ કાર્યરત છે તેઓ જીવનના ૪૮ વર્ષ પૂર્ણ કરી ૪૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો...
મોરબીમાં આજે શુક્રવારે રવાપર રેસિડેન્સી અને મહેન્દ્રપરામાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા
રવાપર રેસિડેન્સીમાં રહેતા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જયારે મહેન્દ્રપરામાં રહેતા પિતા-પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો : જિલ્લામાં કુલ કેસ થયા 36
મોરબી : મોરબી જીલ્લામાં આજે સતત ચોથા દિવસ એક સાથે ત્રણ...