Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

મોરબી: કાલે રવિવારે ગૃહમંત્રી સંઘવી જિલ્લાની મુલાકાતે , કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરશે

મોરબી: હાલ શાંત અને સલામત જિલ્લાની ઈમેજ ધરાવતા મોરબીમાં દિન-પ્રતિદિન ગુનાખોરીમાં વધારો થતો જાય છે, છેલ્લા 1 માસમાં અનેક મોરબીવાસીઓના ઘરના તાળા તૂટ્યા છે, પણ હજુ સુધી રહેણાંક મકાનમાં થતી તસ્કરીનો...

મોરબીના યુવાને કિંમતી મોબાઈલ તેના મૂળ માલિકને પરત આપી પ્રમાણિકતા દાખવી

મોરબી: મોરબીના એક યુવાને કિંમતી મોબાઈલ તેના મૂળ માલિકને પરત આપી અનોખી પ્રમાણિકતા પરિચય આપ્યો હતો પ્રાપ્ત વિગતો અને માહિતી મુજબ મોરબીના મકરાણી વાસમાં રહેતા હસન હુસેન ભાઈ મકરાણી નામના એક...

મોરબી: સ્વ.લાભુબેન લાલજીભાઈ જસાપરાનું આવતીકાલે બેસણું રાખેલ છે

મોરબી: સ્વ.લાભુબેન લાલજીભાઈ જસાપરા આજરોજ શ્રીજીચરણ પામેલ હોય એમનું આવતીકાલે બેસણું રાખેલ છે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ જૂના દેવળીયા ગામના વતની અમે હાલ મોરબી નિવાસી સ્વ.લાલજીભાઈ જસાપરા ના ધર્મપત્ની સ્વ.લાભુબેન લાલજીભાઈ જસાપરા...

મોરબી : રાજપૂત સમાજના અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલાનું અદકેરું સન્માન

મોરબી: રાજપૂત સમાજના અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલાનું વાલ્મિકી સમાજ અને હ્યુમન રાઈટ્સ દ્વારા આયોજિત માતૃ પિતૃ વંદના કાર્યક્રમમાં અદકેરું સન્માન કરાયું હતું તાજેતરમાં મોરબી ખાતે સમસ્ત વાલ્મિકી સમાજ તેમજ હ્યુમન રાઇટ્સ દ્વારા...

મોરબી માં પૉક્સો ના ગુન્હા માં થયેલ ફરિયાદ માં આરોપી ની રેગ્યુલર જામીન અરજી...

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માં ભારતીય દંડ સહિતા કલમ 363,366 વી., તથા હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી જે ફરિયાદ માં આરોપી એ અપહરણ કરેલ હોય તેવી ફરિયાદ નોધાવતા મોરબી જિલ્લા કોર્ટ માં...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...