મોરબીથી પ્રસ્થાન થયેલી ગુજરાત ન્યાય યાત્રામાં 12 રાજ્યના 250 લોકો જોડાયા
મોરબી : હાલ ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓ અને પ્રજાના પડતર પ્રશ્નોને લઈ ન્યાય અપાવવા માટે આજથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધીની ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે....
મોરબીમાં ધક્કાવાળી મેલડી માઁ મંદિર ખાતે વિનામૂલ્યે કોરોના વેકસીનેશન કેમ્પ યોજાઈ ગયો
મોરબી : તાજેતરમા હાલમાં દેશભરમાં 45થી વધુ વયના વ્યક્તિઓને કોરોના વાયરસની રસી આપવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માં મંદિર ખાતે ગઈકાલ તા. 6ના રોજ સવારના 9થી સાંજના...
મોરબીના ઉદ્યોગકારોએ આરોગ્ય કેન્દ્રને 950 કોરોના ટેસ્ટિંગ કીટ ભેટ આપી !!
લાલપર આરોગ્ય કેન્દ્રને ગઈકાલે પણ લોકભાગીદારીથી 50 રેપિડ કીટ પણ અપાઈ
મોરબી : હાલ મોરબીમાં કોરોના ટેસ્ટિંગ કીટની અછત વચ્ચે આજે લાલપર વિસ્તારના ઉદ્યોગકારો દ્વારા આરોગ્ય કેન્દ્રને 750 રેપિડ કીટ ભેટ આપી...
મોરબીના લાયન્સનગર-શનાળા બાયપાસ નજીક ગટર બુરાણના કામમાં બેદરકારીને લીધે પાણી ઉભરાતા હાલાકી
મોરબી : તાજેતરમા મોરબીમાં લાયન્સનગર-શનાળા બાયપાસ નજીક મેઈન રોડ પર ગટરના પાણી રસ્તા પર આવી જતા કાદવ-કીચડ થાય છે. જેના લીધે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
અગાઉ તંત્રએ પાણીની પાઇપલાઈન નાખવા...
મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના હોદેદારોની નિમણુંક કરાઈ
મોરબી : હાલ મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ તથા પરામર્શ કરીને મોરબી જિલ્લા મહિલા મોરચાના વિવિધ પદે હોદેદારોની નિમણુંક...




















