માવઠાની આગાહીને પગલે મોરબી માર્કેટીંગ યાર્ડ 25થી 27 નવેમ્બર સુધી બંધ રહેશે
મોરબી : હાલ હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં માવઠાની આગાહી કરાતા સંભવિત માવઠાથી જણસીઓ બગડે નહિ તે માટે સાવચેતીના પગલાં લઈ આગામી તા.25થી 27 નવેમ્બર સુધી મોરબીના માર્કેટીંગ યાર્ડને બંધ...
મોરબી: વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ યુવાનને પગારને બદલે મોઢામાં પગરખું લેવડાવ્યું
વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને તેના ભાઈ સહિતના શખ્સોના કારનામા મામલે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો
મોરબી : મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી યુવતીએ પોતાને ત્યાં માર્કેટિંગ માટે કામે રાખેલા...
વાંકાનેર : કેરાળા ગામના વૃદ્ધની હત્યા પ્રકરણમાં આરોપી ત્રણ દિવસના રિમાન્ડ ઉપર લેવાયો
વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે બેસતા વર્ષના દિવસે જ આધેડ ઉપર ફાયરિંગ કરવાના ગુન્હામાં નાસતા ફરતા વૃદ્ધ આરોપીને કેરાળા ગામના જ શખ્સ સહિતના ત્રણ અજાણ્યા ઈસમોએ વઘાસિયા નજીક...
હળવદમાં નોનવેજ પાર્ટીમાં ઝઘડો થતા યુવાનની હત્યા કરનાર શખ્સ ઝડપાયો
હળવદ : હાલ હળવદ જીઆઇડીસી પાછળના વિસ્તારમાં રહેતો યુવાન ઘેરથી ટ્રકના જવાનું કહીને નીકળ્યા બાદ પાંચ દિવસ બાદ હળવદના કોયબા ગામ નજીકથી આ યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસની ઝીણવટ ભરી...
મોરબીની નાની બજારમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ
મોરબી : હાલ મોરબીમાં ગત આખું વર્ષે ગટર ઉભરવાની સમસ્યાથી લોકો પીડાતા રહ્યા હતા. ત્યારે હવે દિવાળી પછી નવું વર્ષ શરૂ થતાં લોકોને હવે આ ગટરની સમસ્યાથી હેરાન નહીં થવું...