મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક તકરાર નિવારણના કેસ જિલ્લા કક્ષાએ ઝડપથી નિકાલ કરવા...
મોરબી : ગ્રાહક તકરાર નિવારણના કેસ ચલાવવા બાબતે કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે દાખલ થયેલ કેસમાં 6 માસ સુધીમાં નિર્ણય આવી જવો જોઈએ. જો કે હાલ આ નિયમનો ચુસ્તપણે અમલ થતો ન...
મોરબીના ગ્રામ્ય વિસ્તારો તેમજ હાઇવે પર આજે રવિવારે છુટ્ટો છવાયો વરસાદ
મોરબીમાં આજે અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે શહેરના ગ્રામ્ય પંથક તેમજ મોરબી-વાંકાનેર હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો હતો મોરબીના લાલપર, જાંબુડિયા, રફાળેશ્વર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો અને મોરબી વાંકાનેર હાઈવે...
મોરબી પોલીસ દ્વારા સફળ કામગીરી : 104 બોટલ વિદેશી દારૂ સાથે એકની ધરપકડ
મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં ઘરમાં છુપાવેલા 104 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરના વાવડી રોડ, ક્રિષ્નાપાર્ક,...
મોરબીના વૃદ્ધ દર્દી સાથે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ધૃણાસ્પદ વર્તાવ
(દિલીપસિંહ ઝાલા દ્વારા) મોરબી: મોરબીમાં રંગપરના એક વૃદ્ધ દર્દી રાજકોટ સારવાર માટે જતા રાજકોટની સિનર્જી હોસ્પિટલના સટાફ દ્વારા તેમની સાથે ઘૃણાસ્સ્પદ વર્તન કર્યાનો બનાવ સામે આવ્યો છે
પ્રાપ્ત વિગતો અનુસાર રંગપરમા મોટી...
વાંકાનેર: વધુ ૪ કેસ પોઝીટીવ આવ્યા , એક જ પરિવારના લોકોને લાગ્યું સંક્રમણ
પરિવારના મોભીને પાંચેક દિવસ પૂર્વે શરદી અને તાવ આવ્યા બાદ આખા પરિવારને શરદી અને તાવ આવતા ગઈકાલે લેવાયા હતા સેમ્પલ : જિલ્લામાં કુલ 24 કેસ થયા
વાંકાનેર : વાંકાનેરમાં આજે કોરોનાના વધુ...