Friday, July 31, 2026
Uam No. GJ32E0006963

મોરબીના નહેરુગેઇટ વિસ્તારમાં રહેતા 55 વર્ષના પુરૂષ કોરોનાથી સંક્રમિત

કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી : રાજકોટ સિવિલમાં દાખલ કરાયા બાદ આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો મોરબી : મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે કોરનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. ગઈકાલે બે કેસ બાદ આજે ગ્રીનચોક...

મોરબી ફાયર સ્ટેશનમાં દુર્ઘટના : ગાડી ચાલુ થઈ જતા બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત

રૂટિન ગાડીના ચેકઅપ માટે બહાર ઉભા રહી ફાયરની ગાડીને સેલ્ફ મારતા ગાડી ડ્રાયવર વગર દોડવા લાગતા દુર્ઘટના સર્જાઈ મોરબી : મોરબી નગરપાલિકાના ફાયર સ્ટેશનના પાર્કિગમાં રહેલી ફાયરની ગાડીની સાફ સફાઈ વખતે રૂટિન...

રાજીનામા આપનાર મેરજા સહિતના ધારાસભ્યોનો ટૂંક સમયમાં બીજેપીમાં વિધિવત પ્રવેશ થશે

મોરબી : રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપેલા નેતાઓનો ભાજપ પ્રવેશનો તખ્તો ગોઠવાઈ ગયો છે. કોંગ્રેસ સાથે છેડો ફાડનાર પૂર્વ ધારાસભ્યો ટૂંક સમયમાં ગાધીનગર ખાતે સાદગીભર્યા સમારંભમાં...

મોરબી કોંગ્રેસ સમિતિ દ્વારા ચીનના હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ

શહીદો અમર રહો અને ચાઈના હાય-હાયની નારેબાજી લગાવી મોરબી : બે સપ્તાહ પહેલા ભારત ચીન સરહદ પર ભારતીય સૈનિકો અને ચીનની સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. ચીનના સૈનિકોની દગાખોરીથી ભારતીય સેનાના 20...

યુવતીના વાંધાજનક વીડિયો વાયરલ કરનાર મોરબીના યુવાનની ધરપકડ

યુવતીને વીડિયો કોલ કરી તેનું રેકોર્ડિંગ કરીને લગ્ન માટે બ્લેક મેઈલ કરતો હોવાનું સામે આવ્યું મોરબી : રાજકોટની યુવતી સાથે પરિચય કેળવી તેણીને વીડિયો કોલિંગ કરીને અંતગ પળોનો વીડિયો રેકોર્ડિંગ કરીને લગ્ન...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...