Sunday, April 26, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં આવેલ જળ હોનારતને આજે 40 વર્ષ પુરા

મોરબીમાં હાલમાં પડેલા વરસાદથી ભરાયેલા પાણીથી મચ્છુ જળ હોનારતની યાદ તાજા થઇ ગઈ : 40 વર્ષ પેહલા તો મચ્છુના પૂરે થોડી વારમાં ભારે તબાહી કરતા હજારો માણસો અને અબોલ પશુઓ મોતને...

મોરબીના મયુર પૂલ પર વસંત ઋતુની મહેક લેવા સહેલાણીઓનું ઘોડાપુર ઉમટ્યું

મોરબી : મોરબીમાં છેલ્લા 24 કલાક્માંજ આવેલ 15 ઇંચ જેટલા વરસાદને પગલે જળબમ્બાકાર જેવી સ્થિતિઓ સર્જાણી હતી આમ છતાં મોરબીના મયુર પૂલ પર વસંત ઋતુની મહેક લેવા સહેલાણીઓનું ઘોડાપુર ઉમટ્યું હતું...

માળિયાના સરવડ ગામે શાળામાંથી 43 બાળકીઓને રેસ્ક્યુ દ્વારા બચાવ કામગીરી

કેડ સુધીના પાણી વચ્ચે એનડીઆરએફની ટીમ અને ગ્રામજનોએ 3.5 કલાક સુધી જહેમત ઉઠાવીને બાળકીઓને સલામત સ્થળે ખસેડી માળિયા : માળિયાના સરવડ ગામે આવેલી શાળા નજીક કોઝવે ઉપર પાણી ફરી વળતા કેડ સુધીના...

મોરબીમાં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ પડ્યો

આવતીકાલ 11 ઓગસ્ટના રોજ મચ્છુ જળ હોનારતને 40 વર્ષ પુરા થાય છે : સતત 24 કલાક ભારે વરસાદ બાદ મોરબી જિલ્લામા આજે બપોરે 4 વાગ્યા બાદ મેઘરાજાએ ખમૈયા કરતા હાશકારો મોરબી :...

મોરબી જિલ્લાના 15 ગામોમાં અંધારપટ્ટ : 189 વીજપોલ થયા ધરાશાયી

મોરબી શહેરમા પણ 70 ટકા વિસ્તારમાં લાઈટ ગુલ : પીજીવીસીએલનો સ્ટાફ વીજ પૂરવઠો પૂર્વવત કરવા ઊંધામાથે : અનેક ગામો કાલે સાંજ સુધી વિજળી વગરના રહે તેવી સંભાવના મોરબી : મોરબી જિલ્લામાં પડેલા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe