ખીરઈ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત: પાંચ ઈજાગ્રસ્ત
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખીરઈ ગામ નજીક ટ્રકે કારને હડફેટે લીધી હતી. જેમાં કારમાં બેઠેલા પાંચ લોકોને ઇજા પહોંચી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ...
મોરબીની નાની વાવડી આંગણવાડીમાં મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ
મોરબી : હાલ મોરબીના નાની વાવડી ગામે આવેલી આંગણવાડીમાં આજે તારીખ 8 જુલાઈના રોજ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મિલેટ વર્ષ 2023 અંતર્ગત યોજાયેલી આ વાનગી સ્પર્ધામાં બહેનોએ વિવિધ મિલેટમાંથી...
મોરબીમાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ નહેરોની સફાઇ-મરામત કામ કરાશે
જિલ્લામાં ૪૧૩ લાખ રૂપિયાના ખર્ચે ૧૨૪ કામો હાથ ધરાશે
મોરબી : હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પાંચમો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે તે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ ચોમાસા...
હળવદ પોલીસ દ્વારા વાહનચાલકોમાં ટ્રાફિક સલામતી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો
વિવિધ સૂત્રો દર્શાવતા બેનરોથી ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર કરતા
હળવદ : આજે હળવદ પોલીસ દ્વારા હળવદમાં રાહદારીઓ અને વાહનચાલકોને વિવિધ સૂત્રોવાળા બેનરો થકી ટ્રાફિક સલામતી અંગે જાગૃતિ લાવવા ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર...
મોરબી: વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ
ચાર શખ્સોએ રૂ. 90 હજાર 20 ટકાના ઉંચા વ્યાજ દરે આપીને પઠાણી ઉઘરાણી કરીને યુવાનને ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઇ
મોરબી : તાજેતરમા મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો...
















