મોરબીમાં ઘરે બેઠા ડો.અમિષા રાચ્છ દ્વારા ડાન્સ ક્લાસીસ નો શુભારંભ

0
513
/

(પ્રમોશનલ આર્ટિકલ) હાલમાં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે બધા લોકોને સોસિયલ ડિસ્ટનસ નું પાલન કરીને મોટાભાગે ઘરમાં જ ફરજિયાત રહેવું પડે છે.
👉આપણી ઇમ્યુનિટી ને વધારવી આ સમયમાં ખૂબ જરૂરી છે અને નજીકના સમયમાં નવરાત્રી પણ આવી રહી છે.પરંતુ હાલના સંજોગોમાં બહાર જઈને કોઇ કલાસ માં જોઈન થવું શક્ય નથી
👉આ સંજોગોમાં મોરબી ની ડો.અમિષા રાચ્છ ઓનલાઈન ડાન્સ & ફિટનેસ વર્કશોપ શરૂ કરી રહી છે.જેમાં ડાન્સ,ગરબા,પાવર ગરબા,જુમ્બા, બોકવા, એરોબિક્સ તેમજ ફિટનેસ અને ડાયટ ટિપ્સ આપને ઘરબેઠા શીખવશે.

👉ડો.અમિષા રાચ્છ ફિજીયોથેરાપીસ્ટ ડોકટર છે અને કોરિયોગ્રાફર તેમજ સર્ટિફાઇડ ફિટનેસ ટ્રેઇનર છે.અમિષા ભરતનાટ્યમ માં વિશારદ છે અને પોતાની યુટ્યુબ ચેનલ પણ ધરાવે છે.
👉વર્કશોપ ની વધુ માહિતી માટે મોબાઈલ No.8780041764 પર કોન્ટેકટ કરી શકો છો.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/