મોરબીના કોયલી ગામે કુવામાંથી મહિલાની લાશ મળી આવતા ચકચાર
મોરબી : મોરબીના કોયલી ગામે કુવામાંથી મહિલાની લાશ મળી આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત...
મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા ૧૦૧ પોલીસ કર્મીઓની બદલી કરાઈ
મોરબીમાં ૧૦૧ પોલીસકર્મીઓ ની આંતરીક બદલીઓ ના ભણકારા છેલ્લા ઘણા સમયથી વાગી રહ્યા હતા જેમાં આજે મોડી સાંજે મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો ચિપાયો છે.
મોરબી એસપી ડો કરનરાજ...
મોરબીમાં ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મારફત 125 કેસ કરીને રૂપિયા 23,050 નો દંડ વસુલ...
તાજેતરમાં મોરબી ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા તા.૧૨/૦૬/૨૦૨૦ થી ૨૦/૦૬/૨૦૨૦ સુધી જીલ્લાના તમામ તાલુકાઓના વિસ્તારમાં તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનો ઉપર ચેકિંગની કામગીરી હાથ ધરેલ હતી, આ સઘન...
મોરબી : યુવાને ગળેફાંસો ખાઈને આયખું ટૂંકાવ્યું
મોરબી : મોરબીના વણકર વાસમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીની જુની સબ જેલ સામે...
મોરબી : ગુજરાતી એક્ટ્રેસ સાથે લગ્નનું નાટક કરી દુષ્કર્મ કરનાર ઉદ્યોગકારની ધરપકડ કરતી પોલીસ
આરોપી બે દિવસના રિમાન્ડ ઉપર સોંપાયો : મદદગારી કરવાના લીધે ઉદ્યોગકારની પત્નીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરાઈ
મોરબી : મોરબીમાં પરિણીત હોવાની ઓળખ છુપાવીને લગ્નનું નાટક કરીને ઉદ્યોગકારે ગુજરાતી ફિલ્મોની એક્ટ્રેસ સાથે...