મોરબી વન વિભાગ તેમજ ચેર રેન્જ મોરબી દ્વારા આંતરરાષ્ટ્રીય મેગરુ દિવસ 2022 ની ઉજવણી...
આજ રોજ આંતરરાષ્ટ્રીય મેંગ્રુવ દિવસ -2022ની ઉજવણી શ્રીમદ રાજચન્દ્ર હાઈ સ્કુલ વવાણીયા ગામ તથા દેવ સોલ્ટ ઇન્ડસ્ટ્રીજ હરીપર ગામ ખાતે વન વિભાગ મોરબી, ચેર રેંજ મોરબી દ્વારા કરવામાં આવી હતી
જેમાં...
મોરબી: લખધીરવાસ ના દરવાજે ખડકાયા ગંદકીના ગંજ
(રિપોર્ટ: રૂપેશ સોલંકી)મોરબી: મોરબીમાં લખધીરવાસ દરવાજે જ્યાં જુઓ ત્યાં ગંદકી અને ઉકરડાના ગંજ ખડકાયા છે . અહીં પસાર થવું એટલે નરકમાં પસાર થાય હોય તેવું લોકોને લાગી રહ્યું છે ત્યારે જવાબદાર...
મોરબીમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
મોરબી પંથકમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઈને એક સખ્શે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી પથંકમાં...
મોરબી સિરામિક એસો.દ્વારા વોલ, વિટ્રીફાઇડ અને ફ્લોર ટાઇલ્સમાં 5થી 10 ટકાનો ભાવ વધારો જાહેર
વર્તમાન પરિસ્થિતિમાં રો- મટીરિયલ્સની અછત, ડીઝલમાં ભાવ વધારો, વધતા જતા ભાડાને પગલે લેવાયો નિર્ણય
મોરબી : મોરબી સીરામીક એસોસિએશન દ્વારા આજે વોલ, વિટ્રીફાઇડ અને ફ્લોર ટાઇલ્સમાં 5થી લઈને 10 ટકા સુધીનો ભાવવધારો...
મોરબીમાં લાગેલા ચીની કંપની બેનેરો હટાવવાની માંગ: આક્રોશ ચરમસીમાએ
જાગૃત નાગરિકે કલેકટરને રજુઆત કરી
મોરબી : ચીને દગાખોરી કરીને ભારતીય સેના પર કરેલા હુમલાને કારણે દેશભરમાં પ્રચંડ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને દગાખોર ચીન સામે ઠેરઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા...





















