મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરની ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ
મોરબી : શહેરમાં એક જ વરસાદ બાદ રોડ રસ્તાની હાલત કંગાળ બની છે તો બીજી તરફ ઠેરઠેર ગટરો ઊભરાવવાની સમસ્યા પણ વિકરાળ બની છે. મોરબીનો ભાગ્યે જ કોઈ વિસ્તાર એવો હશે...
મોરબી : સ્કૂલ ફી ઘટાડવા સરદારવંશી ગૃપની શિક્ષણાધિકારીને રજુઆત
મોરબી : હાલમાં કોરોના સામે આખો દેશ જંગ લડી રહ્યો છે. આવા કપરા સંજોગોમાં કેટલીક ખાનગી સ્કૂલો શિક્ષણ બંધ હોવા છતાં વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફી ઉઘરાવતી હોવાથી આ મામલે ભારે વિરોધ...
ખીરઈ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત: પાંચ ઈજાગ્રસ્ત
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખીરઈ ગામ નજીક ટ્રકે કારને હડફેટે લીધી હતી. જેમાં કારમાં બેઠેલા પાંચ લોકોને ઇજા પહોંચી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ...
માળીયાની મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ સુવિધા ચાલુ કરવા જી.પં. પ્રમુખની માંગ
માળીયાની મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ સુવિધા બંધ હોય જે સુવિધા ચાલુ કરવાની માંગ સાથે જીલ્લા કલેકટરને પત્ર લખવામાં આવ્યો છે
મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જીલ્લા કલેકટરને પત્ર લખી જણાવ્યું છે કે...
અમદાવાદમાં કોરોના સામેના મહાયુધ્ધમાં મોરબીનાં ડોક્ટરો ખડેપગે
હાલ સમગ્ર વિશ્વ કોરોના ની મહામારી ચાલી રહી છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરી ને અમદાવાદ માં પણ કોરોના ના ઘણા બધા કેસો જોવા મળી રહ્યા છે, તેવા સમયે સમગ્ર તંત્ર કોરોના...