મોરબી પોલીસે સિરામિકના ગોડાઉનમાં જુગાર રમતા 5 ને ઝડપ્યા : રૂ. 4 લાખની રોકડ...
મોરબી : મોરબીમાં સિરામિક કારખાનામાં ગોડાઉનની અંદર ચાલતા જુગારધામ ઉપર એલસીબીએ દરોડો પાડ્યો છે. જેમાં 5 શખ્સોને રૂ. 4 લાખની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત થતી...
મોરબીમાં કોંગ્રેસના નેતાઓ એ જ સોશ્યલ ડીસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા
આજે મોરબીમાં કોંગ્રેસના કાર્યક્રમને પગલે સવારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો જોકે કોંગ્રેસના કાર્યક્રમમાં કેટલાક ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતા એટલું જ નહિ સોશ્યલ ડીસટન્સના પણ ધજાગરા...
મોરબીના જુના નાગડાવાસ ગામે આઇસર હડફેટે રાજસ્થાનના ક્લિનર મોત
મોરબી : મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રોંગ સાઈડમાં ઘસી આવેલ આઇસર ટ્રકની હડફેટે રાજસ્થાનના ક્લીનરનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ...
‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના પ્રેસ પ્રતિનિધિ અશ્વિન પિત્રોડાનો આજે જન્મદિન
મોરબી: 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ના પ્રેસ પ્રતિનિધિ અશ્વિન પિત્રોડાનો આજે જન્મદિન છે જે બદલ 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક તેમને જન્મદિનની શુભકામનાઓ પાઠવે છે
અશ્વિન પિત્રોડા છેલ્લા ઘણા સમયથી ફોટોગ્રાફી...
બ્રિજેશ મેરજાના વિરોધમાં મોરબીમાં દિગજ્જ કોંગ્રેસીઓની બેઠક
વિપક્ષી નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવડીયા સહિતના કોંગ્રેસી ધારાસભ્યો અને આગેવાનો મોરબી આવી પહોંચ્યા : બ્રિજેશ મેરજાને ખુલ્લા પડાશે
મોરબી : બ્રીજેશ મેરજાના ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી રાજીનામાંને પગલે ક્રોગ્રેસ તરફથી તેમના પર...