મોરબીના કાલિકા પ્લોટમાં વગર વરસાદે ગંદા પાણીના ખાબોચિયાથી લોકો ત્રાહિમામ
મોરબીના રવાપર રોડ પર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં વગર વરસાદે ગંદા પાણીના ખાબોચિયા ભરેલા રહે છે જેથી સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહયા છે તો અનેક રજૂઆત છતાં નીમ્ભર તંત્રએ કોઈ...
ટંકારા: કાયમી મામલતદારની નિમણુક કરવા બાર એસોની કલેકટર સમક્ષ માંગ
ટંકારા મામલતદારની નિવૃત્તિ બાદ મામલતદારની પોસ્ટ ચાર્જ પર ચાલતી હોય જેથી આ મામલે ટંકારા બાર એસો દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે
ટંકારા બાર એસોના પ્રમુખ પરેશ ઊજરીયા દ્વારા જીલ્લા કલેકટરને કરેલી...
વાંકાનેરમાં રાત્રીના વરસેલ વરસાદને પગલે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો
વાંકાનેરમાં નજીવા વરસાદે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા ભારે હાલાકી સર્જાઇ હતી અંને વીજ તંત્ર ની પ્રિ મોનસુન કામગીરી પર સવાલ ઉઠ્યા હતા.
ગત સાંજે થોડી વાર માટે આવેલ વરસાદ ને કારણે...
મોરબીમાં આવતા મંગળવારે આયુર્વેદિક ઔષધીય ચૂર્ણનું વિનામૂલ્યે વિતરણ
મોરબીમાં મંગળવારે આયુર્વેદિક ઔષધીય ચૂર્ણનું નિશુલ્ક વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીના ડો હસ્તી આઈ મહેતાના દવાખાને ઔષધીય ચૂર્ણનું વિતરણ કરવામાં આવશે તા. ૧૬ ને મંગળવારે સવારે ૧૦ થી બપોરે ૧૨...
વાંકાનેરમાં તાલુકા પોલીસે વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપ્યો
વાંકાનેર તાલુકા પોલીસે જોધપર ગામની ખારીમાંથી તથા લીંબાળાની ઘાર પાસે આવેલ ગોડાઉનમાંથી મસ મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી નામચીન બુટલેગરને ઝડપ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાધેલા...