મોરબી : NFSA તથા NON NFSA BPL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ આ તારીખે મળશે
મોરબી : સર્વે એન.એફ.એસ.એ. તથા નોન એન.એફ.એસ.એ. બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં ગુજરાત સરકાર તરફથી જાહેર કરાયેલ કાર્ડ ધારકોને કાર્ડ દીઠ આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરાશે. કાર્ડ ધારકોના છેલ્લા ડીઝીટને...
મોરબી: ચાંચાપરમાં ઝેરી દવા પી લેતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
મોરબી : મોરબી તાલુકાના ચાંચાપર ગામમાં રહેતા વૃદ્ધએ ઝેરી દવા પી લઇ વૃદ્ધએ મોતને વ્હાલું કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે વૃદ્ધે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં...
માળીયામાં પ્રેમ સંબંધ તોડી નાખનાર યુવાન ઉપર પ્રેમિકા સહિત બે શખ્સોનો હુમલો
માળીયા પોલીસે પ્રેમિકા સહિત બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
માળીયા : માળીયા મિયાણામાં બીજે લગ્ન થયા બાદ યુવાને તેની પ્રેમિકા સાથે પ્રેમ સબંધ તોડી નાખતા ઉશ્કેરાયેલ તેની પ્રેમિકા સહિત...
મોરબીમા યુવાનની પ્રામાણિકતા: બેંકના કેશિયરને 50,000 પરત કર્યા
મોરબી: મોરબીના સમાકાંઠે આવેલ ICICI બેંકના કેશિયરે ભૂલથી 50,000 જેવી મોટી રકમ નાણા ઉપાડનાર યુવાનને આપી દીધી હતી પરંતુ યુવાનને આ બાબતની જાણ થાત તુરંત જ તે વધારાની રકમ બેન્ક કેશિયરને...
મોરબીના મૃતક કોરોના દર્દીના પરિવારજનો સહિતના લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ
મૃતક બેન્ક કર્મીની સાથે કામ કરતા બે લોકોના રિપોર્ટ પણ નેગેટિવ : ગુરુવારે લેવાયેલા તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો
મોરબી : મોરબી જિલ્લામાં મંગળવારે એક સાથે બે કોરોના...