મોરબીના મહેન્દ્રનગરમાંથી યુવક લાપત્તા થયાની ખબર
મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે રહેતા અનિલભાઈ કેશજીભાઇ ફૂલતરિયા ગત તા. 31-05-2020 ના રોજ સાંજે ગુમ થયેલ છે. તેઓ કારખાનામાં નોકરી કરે છે. તેમનો મોબાઈલ પણ સ્વીચ ઑફ આવે છે. ગુમશુદા...
મોરબીની જાણીતી ક્રિષ્ના મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પીટલના સંચાલક અને હાડકાના નિષ્ણાત ડોક્ટર વિનોદ કૈલાનો આજે...
મોરબીની જાણીતી ક્રિષ્ના હોસ્પીટલના સંચાલક અને હાડકાના નિષ્ણાત ડોક્ટર વિનોદ કૈલાનો આજે જન્મદિવસ છે.ડો. વિનોદ કૈલાના જન્મદિવસ નિમિતે હોસ્પિટલ સ્ટાફ, પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે...
મોરબીમાં નાના ધંધાર્થીઓને ધંધો શરુ કરવાની છૂટ આપવા કલેક્ટર સમક્ષ રજુઆત
મોરબી : મોરબી લારી-ગલ્લા એસોસિએશન દ્વારા રેકડીઓ, કેબીનો તેમજ છુટક મજુરી કરી ગુજરાન ચલાવતા ધંધાર્થીઓને સરકારના હાલના નીતીનિયમો અનુસાર સ્થાયી જગ્યા ફાળવી તેમનો ધંધો ચાલુ કરાવવા બાબતે કલેક્ટર તથા એસ.પી.ને આવેદન...
મોરબી માળીયા ફાટક નજીક ગૌરક્ષકોની ટીમે આઇસર વાહનમાં 15 ગૌવંશને કતલખાને જતા બચાવ્યા
મોરબી : મોરબી નજીક માળીયા ફાટક પાસે ગૌરક્ષકોની ટીમે આઇસર વાહન ખીચોખીચ ભરીને કતલનાખને ધકેલાતા 15 ગૌવંશને બચાવી લીધા હતા. તેમજ આ પશુઓ અને આઈસર સહિતનો મુદ્દામાલ અને આઇસર ચાલકને પોલીસને...
મોરબીમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા 37 લોકો પર દંડનીય કાર્યવાહી કરાઈ
પાલિકાની ટીમે માસ્ક વગર નીકળેલા આ 37 લોકોને રૂ.7,400 નો દંડ ફટકાર્યો
મોરબી : સરકાર અને તંત્રની લાખ ચેતવણી છતાં અમુક લોકો માસ્ક પહેર્યા વગર બજાર કે જાહેરમાં ફરતા હોય છે.આથી મોરબી...