મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કપાસની ખરીદી માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવા રજુઆત
મોરબી : સીસીઆઇમાં રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને કપાસ વેચવા માટે ગોઠવવામાં આવેલી વ્યવસ્થામાં થોડો ફેરફાર કરી સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રજુઆત કરી છે.
તારીખ 8-6-2020ના રોજથી ગોઠવાયેલી...
મોરબી તાલુકા સેવા સદન ગેટની સામે આડેધડ પાર્ક થતા વાહનો પર તંત્રની લાલઆંખ
સેવાસદનની સામેની જગ્યાએ વાહન પાર્કની વ્યવસ્થા ગોઠવવાની કવાયત
મોરબી : મોરબીના સામાકાંઠે લાલબાગ પાસે આવેલા તાલુકા સેવા સદનના ગેઇટની સામે જ વર્ષીથી આડેધડ વાહન પાર્કિગ થાય છે. આ વાહનો અડચણરૂપ હોવાથી છેલ્લા...
મોરબી : પીપળીયા ગામની વિદ્યાર્થિનીનો ધોરણ-10માં નાપાસ થતાં આપઘાત
આશાસ્પદ યુવતીના આપઘાતથી પરિવાર અને ગામમાં શોકનો માહોલ
મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં ક્યાંક ખુશી છે ક્યાંક ગમનો માહોલ છે. અમદાવાદ ની બે વિદ્યાર્થિનીએ આ...
વાંકાનેર: ‘મારી વાતો કેમ કરો છો’ તેમ કહી યુવાન પર ધારીયાથી હુમલો
વાંકાનેર : વાંકાનેરમાં તું મારી વાતો કેમ કરે છે તેમ કહી યુવાન પર ધારીયાથી હુમલો હોવાની ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી બુટાભાઇ જતાભાઇ...
મોરબીમાં વરસાદના પાણી વચ્ચે બનાવેલ ડામર રોડનું ત્રણ દિવસમાં ધોવાણ
કોન્ટ્રાકટરોની ઘોર લાપરવાહીથી લોકોના પૈસા પાણીમાં વહી ગયા : કોન્ટ્રાકટરોનું પેમેન્ટ અટકાવી દેવાનો ચીફ ઓફિસરે નિર્દેશ આપ્યો
મોરબી : એક સર્વ સામાન્ય બાબત છે કે પાણીમાં ડામર કોઈ કાળે ટકતો નથી. આમ...