હળવદના સપકડા ગામે ઘર પાસે ટ્રેકટર પાર્ક કરવા મામલે મારામારી : ચારને ઇજાગ્રસ્ત
ચાર શખ્સો સામે માર માર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
હળવદ : હળવદના સપકડા ગામે ઘર પાસે ટ્રેકટર પાર્ક કરવા મામલે દંપતી સહિત ચાર વ્યક્તિઓ ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે....
મોરબીના રામેશ્વરનગરમાં જુના મનદુઃખ મામલે બઘડાટી : સામસામી ફરિયાદ
મોરબી : મોરબીના રામેશ્વરનગર ગામે જુના મનદુઃખ મામલે બે પરિવારો વચ્ચે માથાકૂટ થયા બાદ મારામારી થઈ હતી. આ બનાવ બાદ બન્ને પક્ષોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ તાલુકા પોલીસ મથકે...
મોરબીના જેતપરમાં વિધવા પેન્શન બાબતે માથાકૂટ
મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામમાં મહિલા સરપંચના પતિની સાથે અન્ય શખ્સોને વિધવા પેન્શન બાબતે બોલાચાલી થઇ છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત તાલુકાના જેતપર (મચ્છુ) ગામમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ...
ટંકારાના જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા વિકાસકર્યો માટે સ્વભંડોળમાંથી રૂ. 30 લાખ ફાળવ્યા
ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીટના જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ રાજકોટિયાએ સ્વભંડોળમાંથી અંદાજે રૂ. 30 લાખ ફાળવ્યા છે. આ સ્વંભંડોળની રકમમાંથી ટંકારા પંથકમાં વિવિધ વિકાસ કામો હાથ ધરાશે. તેથી, ટંકારા...
મોરબીમાં હાલના કપરા સમયમાં લારીઓ ઉપાડવાની કામગીરી અટકાવવા રજૂઆત
મોરબી : નેશનલ સ્ટુડન્ટ્સ યુનિઅન ઓફ ઇન્ડિયાના મોરબી જિલ્લાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા તંત્ર દ્વારા લોકડાઉનની પરિસ્થિતિમાં પણ લારીઓ ઉપાડી જવાની કામગીરીને અટકાવવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે.
આ લેખિત રજુઆતમાં...