મોરબીના વીસીપરામાં યુવકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વીસીપરા પાસેના રોહીદાસપરામાં આવેલ ભીમરાવનગર...
મોરબીના રવાપર ગામે મહિલાએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી
મોરબી : મોરબીના રવાપર ગામે રહેતી મહિલાએ ગઈકાલે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રવાપર ગામે આવેલ બોનીપાર્કમાં...
મોરબીમાં ગઈ રાત્રે દોઢ કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો
મોરબી : મોરબી શહેરમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. રાત્રે 8:30થી 10 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સામાકાંઠે માત્ર 5 મિમી જેટલો જ વરસાદ નોંધાયો છે.
મોરબીના...
મોરબીમાં શનિવારે મોડી રાત્રે ધીમીધારે વરસાદ
મોરબી: મોરબીમાં ગઈ કાલે રાત્રે ધુંઆધાર ઇનિંગ બાદ આજે શનિવારે મોડી રાત્રે ફરી વરસાદ શરુ થયો હતો સતત 2 કલાક સુધી આવેલ વરસાદથી ફરીવાર ભારે બફારા વચ્ચે લોકોને રાહત મળી હતી
મોરબી
સજનપર
તસ્વીર:...
મોરબીમાં રહેણાંક મકાનમાંથી રૂ. 36 હજારનો વિદેશી દારૂ ઝડપાયો
મોરબી : મોરબી એલસીબી દ્વારા નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ પાસે મહેબૂબ ઉર્ફે મેબલો સરમણભાઈ ઉર્ફે બાબુભાઇ સુમરાના રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ. 36 હજારની કિંમતનો 96 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી...