બ્રિજેશ મેરજાનાં રાજીનામાંથી મોરબીનાં કોગ્રેસનાં કાર્યકરો અને મતદારોમાં ભારે રોષ
ભાજપ સમજે કે વેચાયેલ ધારાસભ્ય તથા ખરીદનાર એટલા જ જવાબદાર છે, મેરજાની રૂબરૂ ખબર લેવાશે : કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારી
મોરબી : ગઈકાલે રાજકીય અગ્રણી બ્રિજેશ મેરજાએ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે....
મોરબીમાં માસ્ક ન પહેરીને વેપાર કરતા વધુ 57 જેટલા વેપારીઓ પર દંડનીય કાર્યવાહી
પાલિકા અને પોલીસની ટીમ સતત બજારમાં ફરીને ચેતવણી આપી હોવા છતાં માસ્ક ન પહેરતા દંડનીય કાર્યવાહી શરૂ કરી
મોરબી : કોરોના સામે રક્ષણ મેળવવા માટે દરેકે ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક પહેરવું...
મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં સરકારી બસો શરૂ કરવા માંગણી
મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા ગુજરાત વાહન વ્યવહાર નિગમની બસોને ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કરવા બાબતે રાજકોટ એસ.ટી. વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.
તેઓએ લેખિત રજુઆતમાં જણાવેલ છે...
મોરબી જિલ્લામાં મેલેરિયા વિરોધી માસ નિમિત્તે જાગૃતિ અભિયાન
૧૬૦ પુરુષ આરોગ્ય કાર્યકર, ૧૯૮ સ્ત્રી આરોગ્ય કાર્યકર, ૭૫૪ આશા બહેનો, ૨૬ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઈઝરો, જિલ્લાના ૧૧૪૦ કર્મચારીઓ આ અભિયાનમાં જોડાયા
મોરબી : દર વર્ષે જુન માસને સરકાર દ્વારા મેલેરિયા વિરોધી માસ...
મોરબીના લાતી પ્લોટમાં પ્રથમ વરસાદેજ પાણી ભરાયા : બદતર હાલાત
તંત્રના પાપે લાતીપ્લોટ વરસાદી પાણીમાં તરબોળ થઈ જતા લોકડાઉનની જેવી સ્થિતિ
મોરબી : મોરબીની આર્થિક કરરોડરજ્જુ ગણાતા લાતી પ્લોટની વરસાદે કેડ ભાગી નાખી છે. કારણ કે લોકડાઉનમાં હમણાંથી છૂટ મળતા લાતી પ્લોટમાં...