મોરબીમાં આજે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૮ મીમી, માળીયામાં ૬૦ મીમી અને વાંકાનેરમાં ૧૬ મીમી વરસાદ

0
41
/

મોરબીમાં આજે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં મોરબી જીલ્લાના મોરબીમાં ૨૮ મીમી, માળીયામાં ૬૦ મીમી અને વાંકાનેરમાં ૧૬ મીમી વરસાદ નોંધાયો હતો જયારે હળવદ અને ટંકારા વરસાદ નહિવત હતો

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/