હળવદ નગરપાલિકા પ્રમુખ તરીકે જયેશ પટેલે ચાર્જ સંભાળ્યો
હળવદ નગરપાલિકા પ્રમુખ અંગત કારણોસર રજા પર હોય જેથી નગરપાલિકા પ્રમુખનો ચાર્જ જયેશ પટેલને સોપવામાં આવ્યો છે
હળવદ નગરપાલિકા પ્રમુખ તરીકે હાલ હીનાબેન રાવલ કાર્યરત છે જેઓ અંગત કારણોસર રજા પર હોય...
મોરબી: બપોરે ભારે પવન ફૂંકાયો : અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટું
(રિપોર્ટ : કૌશિક અઘારા ) મોરબી: મોરબીમાં આજે બપોરે ભારે પવન ફૂંકાયો હતો અને શૌક વિસ્તારોમાં હળવું વરસાદી ઝાપટું પણ આવેલ હતું સવારથીજ અસહ્ય ગરમીમાં બફાટ લોકોને ઠંડા પવનથી આંશિક રાહત...
મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે 181 ટીમ દ્વારા વૃક્ષારોપણ કરાયું
આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પર્યાવરણની જાળવણી કરવા માટે અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી 181 ટીમ દ્વારા પણ વૃક્ષ વાવીને ઉજવણી કરાઈ હતી મોરબી 181 ટીમ દ્વારા...
મોરબીમાં તમાકુના ચેતવણી દર્શક બોર્ડ ન લગાવનાર વેપારીઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહી
ડિસ્ટ્રીકટ ટોબોકો સેલે 19 કેસ કરીને રૂ. 3800 નો દંડ વસુલ્યો
મોરબી : મોરબીમાં તમાકુનું વેચાણ કરતી દુકાનોમાં આજે ડિસ્ટ્રીકટ ટોબોકો સેલે ઓચીતું ચેકિંગ કર્યું હતું. જેમાં દુકાનોમાં તમાકુના વેચાણ અંગેના ચેતવણી...
મોરબીના વાવડી રોડ પરના રેવા પાર્ક-1ને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ : લોકોને હાશકારો
મુંબઈથી થોડા દિવસો પહેલા મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રેવાપાર્ક -1 માં રહેવા આવેલા ઉષાબેન પરમારનો અગાઉ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી, તેમને તાકીદે હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આરોગ્ય સહિતના...