કાલે મંગળવારે સવારે 0૮:00 કલાકે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 10નું પરિણામ જાહેર થશે

0
481
/
માર્કશીટ વિતરણની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે 

મોરબી : આવતી કાલે 9 જૂનના રોજ સવારે 08 કલાકે એસએસસી બોર્ડ (ધોરણ 10) નું પરિણામ જાહેર થશે. સવારે 08 કલાકે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થશે.

આવતી કાલે મંગળવારે ધોરણ 10ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થશે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 08 કલાકે આ પરિણામ મુકવામાં આવશે. માર્કશીટ વિતરણની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. પરિણામ જાહેર થવાના સમાચાર મળતા જ વાલી-વિદ્યાર્થીઓમાં ઉત્તેજનાની લાગણી છવાઈ છે.
 www.gseb.org માહિતી માટે અહીં ક્લિક કરો..

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/