મેારબી :ટંકારાના ઘુનડા (સ.) ગામે કપડાં ધોવા ગયેલ સગીરાનું તળાવમાં પડી જતાં મોત
(રિપોર્ટ: કૌશિક મારવાણીયા) મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા ઘુનડા (સજજનપર) ગામે તળાવે કપડાં ધોવા ગયેલ કોળી સગીરા તળાવમાં પડી જતા ડૂબી જવાથી તેણીનું મોત નિપજ્યું હતું.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ ઘુનડા(સ.)...
વાંકાનેર : જામસરમાં લાઈટ જતી રહેવા બાબતે આધેડ પર લોખંડના પાઇપથી હુમલો
વાંકાનેર : વાંકાનેરના જામસર ગામે લાઈટના વાયર હલી જવા બાબતે આધેડ પર લોખંડના પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. આ બનવાની વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
ગત તા. 4ના રોજ...
ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા બાદ બ્રિજેશ મેરજાની પ્રતિક્રિયા : જુઓ VIDEO
કોંગ્રેસના મિત્રો કાચના મકાનમાં રહી મારા પર પથ્થર ન ફેંકે : બ્રિજેશ મેરજાનો પલટવાર
મોરબી : કોંગ્રેસ પાર્ટીને રાતોરાત રામરામ કહી દેનાર બ્રિજેશ મેરજા પર કોંગ્રેસ પાર્ટી અને જનતામાંથી વિરોધના સુર ઉઠી...
મોરબી જલારામ મંદિરના બાળ કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દીન ઉજવ્યો
બાળ વયે જ પર્યાવરણ જતનનો પ્રેરક સંદેશ આપતા બાળ કાર્યકરો
મોરબી : વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિરના બાળ કાર્યકરો દ્વારા આજ રોજ વિશ્વ પર્યાવરણ દીનની પ્રેરક ઉજવણી કરવામા...
ટંકારાની મેડિકલ ટીમે વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરી
ટંકારા : ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ 19ની મહામારી વચ્ચે ગરીબ જરૂરીયાતમંદ બિમાર લોકોની સારવાર કરતા મેડિકલ ઓફિસર ડો. ચિખલિયા. ડો દવે. ઈમર્જન્સી 108ના ડો રૂબિનાબેન. પાઈલોટ છેલ્લુભાઈ દ્વારા વિશ્વ પર્યાવરણ...












