મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે 181 ટીમ દ્વારા વૃક્ષારોપણ કરાયું

0
45
/

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પર્યાવરણની જાળવણી કરવા માટે અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી 181 ટીમ દ્વારા પણ વૃક્ષ વાવીને ઉજવણી કરાઈ હતી મોરબી 181 ટીમ દ્વારા વૃક્ષોનું વાવેતર કરીને આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કર્યું હતું જે પ્રસંગે અલ્કાબેન પરમાર, કોન્સ્ટેબલ વનીતાબેન, પાયલોટ દીપકભાઈ સહિતની ટીમે વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/