મોરબીમાં જાહેરનામાનો ભંગ કરી દુકાન ખુલ્લી રાખનારની ઈસમની અટકાયત
મોરબી : ગઈકાલે તા. 31ના રોજ મોરબીમાં સરદારબાગ પાછળ સોમનાથ સોસાયટીમાં રહેતા અશોકભાઇ ગીરધરલાલભાઇ મીરાણી (ઉ.વ. 63) એ પોતાની શીવમ અનાજ ભંડાર નામની દુકાનને જાહેરનામામાં દર્શાવેલ સમયે બંધ નહી કરી ખુલ્લી...
વાંકાનેરમાં RSS વિશે ફેસબૂકમાં અભદ્ર ટીપ્પણી કરનાર સામે પોલીસ ફરિયાદ
વાંકાનેર : સોશ્યલ મીડીયા ફેસબુકમાં મનસુર લાકડાવાલા (મનુ)ના નામથી ચાલતા એકાઉન્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનો ફોટો અપલોડ કરીને તેની સાથે ખરાબ ગાળો લખવામાં આવી હતી. જે બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની લાગણી...
જામનગરમાંથી 3 વર્ષ પહેલા ચોરાયેલ બાઇકનો આરોપી મોરબીમાંથી ઝડપાયો
મોરબી SOG દ્વારા ઇ ગુજકોપ મોબાઇલ પોકેટઅપ-સર્ચ એપ્લીકેશનની મદદથી ગુનો ડિટેક્ટ કરાયો
મોરબી : મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ઇ-ગુજકોપ મોબાઇલ પોકેટઅપ-સર્ચ એપ્લીકેશનની મદદથી જામનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો 3 વર્ષ જુની વાહન...
મોરબીનો ઘડિયાળ ઉદ્યોગની સ્થિતિ સામાન્ય થતા બેથી ત્રણ મહિના જેટલો સમય લાગશે
સ્થિતિ સામાન્ય થતા બેથી ત્રણ મહિના જેટલો સમય લાગશે : મની ક્રાઈસીસની સમસ્યા વિકટ બનશે
મોરબી : મોરબીનો વિશ્વ વિશ્વ વિખ્યાત ઘડિયાળ ઉદ્યોગ માટે ખરાબ સમય હવે વીતી ગયો હોય સારો સમય...
વાંકાનેરમાં જુગાર રમતા ચાર શખ્સોની પોલીસ દ્વારા અટકાયત
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ દ્વારા વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોની અટકાયત કરવામાં આવેલ છે. તેમજ કુલ રૂ. 21,900નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
ગઈકાલે તા. 31 મેના...