Thursday, September 11, 2025
Uam No. GJ32E0006963

એસટી કર્મચારી મંડળના પ્રમુખ વિરુદ્ધ ઓડિયો કલીપ વાઇરલ થતા ફોજદારી ફરિયાદ

મોરબી રહેતા પ્રમુખ વિરુદ્ધ ભડકાઉ ભાષણવાળી ઓડિયો ક્લિપને કારણે સુલેહ શાંતિ ભંગ થાય તેવી ભીતિ મોરબી : મોરબી ખાતે રહેતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારી યુનિયન પ્રમુખ વિરુદ્ધ કોઈ એસટી...

મોરબીમાં શુક્રવારથી દસ દિવસ અખંડ હરિનામ સંકીર્તન મહાયજ્ઞ

ધૂન સાથે ધુળેટીની પણ ઉજવણી કરવામાં આવશે મોરબી: મોરબીના નવલખી રોડ પરના પીપળીયા ગામે તા.૧૫ને શુક્રવારથી તા. ૨૪ને રવિવાર સુધી દસ દિવસીય “શ્રી રામ જય રામ જય જય રામ” ધૂનનું આયોજન કરવામાં...

મોરબીમાં ઉનાળાના પ્રારંભે પાણીનો કકળાટ : મહિલાઓનો પાલિકામાં મોરચો

ખુદ ધારાસભ્યએ રજુઆત કરી છતાં તંત્રનું રૂવાડુંય ન ફરકતા મહિલાઓ વિફરી : પાણીના પોકારો કરતા તંત્રને ખાતરી આપવી પડી : તેમ છતા પાણી પ્રશ્ન હલ ન થાય તો ઉપવાસ આદોલનની ચીમકી મોરબી...

વાંકાનેર : મારામારી સહિત 8 ગંભીર ગુનામાં સંડોવાયેલો શખ્સ બંદૂક સાથે ઝડપાયો

વાંકાનેરમાં મિત્રના લગ્ન પ્રસંગમાં દારૂ ઢીચીને આવી યુવાન પર હુમલો કરીને નાસી છૂટ્યો હતો વાંકાનેર : વાંકાનેરના જેતપરડા ગામે મિત્રના ભાઈના લગ્ન પ્રસંગે દારૂ ઢીચીને આવેલા થાનના મોરથરાના કુખ્યાત શખ્સે વગર વાંકે...

મોરબીના સિરામિક ઉદ્યોગને રાજસ્થાન સરકારનો જબરદસ્ત ઝટકો

હવે રાજસ્થાનમાંથી સિરામિક ટાઇલ્સ બનાવવા માટે અત્યંત જરૂરી ગીટી, ગ્રીન્સ અને ચિપ્સ નહિ મળે : પ્રતિબંધ લદાયો રાજસ્થાન સરકારના નિર્ણયથી મોરબીનો ઉદ્યોગ પડી ભાંગશે : નિલેશ જેતપરિયા મોરબી : મોરબી સિરામિક ઉદ્યોગની જાણે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...

મોરબીમાં પોકસો તથા અપહરણ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

  મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાઓએ આ કામના...

હળવદના નવા અમરાપર ગામે કોંગ્રેસ અગ્રણીઓએ તંત્રની સાથે રહી પાણીનો નિકાલ કરાવ્યો

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર...

મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!

મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે...

વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને...