મોરબીની અમિષા રાચ્છને આર.કે. યુનિવર્સિટીમા સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ

0
375
/

મોરબી : મોરબીની અમિષા રાચ્છને આર.કે. યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારે તેના પર ઠેર ઠેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે.

આરકે યુનિવર્સિટી દ્વારા દર વર્ષે જે વિદ્યાર્થી અભ્યાસની સાથે અન્ય પ્રવૃતિઓમાં પણ આગળ હોય તેને સ્ટુડન્ટ ઓફ ધ યરના ખિતાબથી નવાઝવામાં આવે છે. ત્યારે આ વર્ષે ફિઝિઓથેરાપીનો અભ્યાસ કરતી મોરબીની અમિષા રાચ્છને આ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. આ એવોર્ડ મેળવવા બદલ અમિષા રાચ્છને ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/