મોરબી : શુક્રવારે લેવાયેલા 43 સેમ્પલમાંથી 1 રિજેક્ટ, 42નો રિપોર્ટ નેગેટિવ આવ્યો
મોરબી : મોરબી જિલ્લામાં શુક્રવારે લેવાયેલા 43 સેમ્પલમાંથી 1 સેમ્પલ રિજેક્ટ થયું હતું જ્યારે બાકીના તમામ 42 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
આરોગ્ય તંત્ર દ્વારા માસ સેમ્પલ લેવાની...
મોરબીના વતની ડો. ત્રિગુણા રૂપાલા દ્વારા ઉદયપુરમાં કોરોનાના દર્દીઓની સારવાર
મોરબી : કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે. વધતા જતા કેસોની સાથે ઘણા કોરોનાના દર્દીઓ સ્વસ્થ પણ થઇ રહ્યા છે. જેની પાછળનું એક કારણ કોરોનાના દર્દીઓની ઈલાજ માટે...
મોરબીથી આજે રાત્રે છેલ્લી ટ્રેન ઓરિસ્સા જવા માટે રવાના થશે
અત્યાર સુધીમાં 29 ટ્રેનોમાં 45 હજાર શ્રમિકોને સલામત રીતે તેમના વતન પહોંચાડવામાં આવ્યા
મોરબી : મોરબીમાં લોકડાઉનમાં ફસાયેલા હજારો શ્રમિકોને વતન હેમખેમ પહોંચડાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને સીરામીક એસો.ના સહયોગથી મોરબીથી...
હળવદમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 172 બોટલો બ્લડ એકત્રિત થયું
આ બ્લડ ડોનેશન કેમ્પ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ અને સમસ્ત હળવદ યુવા ગ્રુપ દ્વારા યોજાયો હતો : હળવદના તમામ સમાજ અને તમામ વર્ગના લોકોએ સ્વૈચ્છીક રક્તદાન કરીને માનવતા મહેકાવી
Mehul Bharwad (Halvad) હળવદ...
મોરબીના વોર્ડ નં. 7માં પીવાના પાણી વિતરણમાં ધાંધીયા થાતાં હોવાની રાવ
રાત્રે 12 વાગ્યે કરાય છે પાણી વિતરણ : પાણી ડહોળું આવતું હોવાની પણ રાવ
મોરબી : ઉનાળાની શરૂઆત થતાની સાથે મૂનનગરમાં રહેતા સ્થાનિકોને પીવાના પાણીના ફાંફા પડી ગયા છે. આ સમસ્યાને લઈને...