Thursday, June 11, 2026
Uam No. GJ32E0006963

વેજલપર-ઘાટીલા રોડ પર દારૂ ભરેલી કાર પલ્ટી જતાં ઘટનાસ્થળે ડ્રાઈવરનું મોત

માળીયા (મી.) : માળીયા (મી.)ના વેજલપર-ઘાટીલા રોડ પર વહેલી સવારે દારૂથી ભરેલી ઇનોવા ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી. જેના લીધે ડ્રાઈવરનું મોત નીપજ્યું છે. હાલમાં માળીયા (મી.) પોલીસે આ બનાવ અંગે...

મોરબી: અંજાર નિવાસી મેઘનાબેન ખાંડેકા શ્રીજીચરણ પામતા હાર્દિક શ્રદ્ધાંજલિ

મોરબી: મોરબીના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' વેબ ન્યૂઝ નેટવર્ક ના માન્ય પ્રતિનિધિ અને પાયલ રોડલાઇન્સ થી પ્રતિષ્ઠિત ટ્રાન્સપોર્ટર દિલીપભાઈ મઢવી ના નાના બહેન જે અંજાર નિવાસી હતા તે સ્વ. મેઘનાબેન મહેન્દ્રભાઈ...

મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યો દ્વારા ૧૨ ફુટ ઊંડા ખાડામાંથી બિલાડીને બહાર કાઢીને બચાવાઈ

મોરબીમાં હંમેશાં જીવદયાપ્રેમી અને યુવાનો દ્વારા સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યો દ્વારા અનેક રેસ્ક્યુ કરી પોતાનો જીવ જોખમમાં નાખી  અબોલ જીવ, પક્ષી, પંખીઓને બચાવી માનવતા મહેકાવી રહ્યા છે. ત્યારે મોરબીના રવાપર...

વાંકાનેરના અરુણોદય સોસાયટીના રહીશોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ

વાંકાનેરના અરુણોદય સોસાયટીના રહીશનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી વિસ્તારના રહીશોને હોમ કોરોનટાઈન કરાયા હતા જેને ૨૮ દિવસ પહેલા જ મુક્તિ મળતા રહીશોએ હાશકારો અનુભવ્યો...

કોરોનાની મહામારી વચ્ચે વાંકાનેરના શિક્ષક વિદ્યાર્થીઓને કરાવે છે ઓનલાઈન અભ્યાસ

હાલ કોરોના મહામારીને પગલે બે માસથી લોકડાઉન ચાલી રહ્યું છે જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ પડી રહી છે જેને ધ્યાને લઈને વાંકાનેરના વતની શિક્ષક ઓનલાઈન વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે વાંકાનેર...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...