મોરબી: સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઝારખંડ જતા શ્રમિકો ને ફૂડ વિતરણ: VIDEO
મોરબી: સંઘ પરીવાર તથા CA એસોસિયેશન તથા સીરામીક એસોસિયેશન તથા મોરબી બાર એસોસિયેશન સાથે મોરબી રેલ્વેસ્ટેશન પર ઝારખંડ જતા શ્નમિકો ને ફૂડ વિતરણકરવામાં આવ્યું હતું જુઓ VIDEO...
ટંકારામાં પાનબીડીના કાળાબજાર અટકાવા બાબતે ગ્રાહક સુરક્ષા દ્વારા રજૂઆત
ટંકારા શહેર/તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે લોકડાઉનમાં અગાઉ પ્રતિબંધ બાદ હવે પાનમાવાની છૂટ આપવામાં આવી છે ત્યારે આ તકનો...
મોરબીમાં 198 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
એલ.સી.બી.એ કિ.રૂ. 91,080નો મુદ્દામાલ કબ્જે કર્યો
મોરબી : મોરબી એલ.સી.બી. દ્વારા મોરબીના સામાંકાઠે વિસ્તારમાંથી જુદી-જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 198, કિ.રૂ. 91,080ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.
તા. 27ના...
વાંકાનેર: લોકોનો આક્રોશ જોતા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં અંતે તંત્ર દ્વારા જીવન જરૂરી સુવિધા આપવામાં આવી
કન્ટેન્ટમેન્ટ ઝોનના રહીશોએ આર્થિક-માનસિક સ્થિતિ ખરાબ થઈ ગયાનો બળાપો ઠાલવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું
વાંકાનેર : વાંકાનેરના કન્ટેન્ટમેન્ટ ઝોન અરૂણોદય સોસાયટીમાં રહેતા લોકોની માનસિક હાલત કથળી ગઈ છે. અરૂણોદય સોસાયટીમાં રહેતા એક...
હળવદ: ઘનશ્યામપુર ગામમાં મકાનના કામ બાબતે બે પડોશીઓ વચ્ચે તકરાર
બન્ને પાડોશીઓએ સામસામી ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી
હળવદ : હળવદ ઘનશ્યામપુર ગામે મકાનના કામ માનલે બે પડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી.બાદમાં બન્ને પાડોશીઓએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ...