Friday, March 27, 2026
Uam No. GJ32E0006963

મહેન્દ્રનગરમાં બે એપાર્ટમેન્ટમાં તસ્કરોના ધામા : એક બાઈકની ચોરી

  મોરબી : હાલ મોરબી પંથકમાં હમણાં ચોરીના બનાવો વધતા જાય છે. ગઈ કાલે રાત્રે મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામના સોમનાથ પાર્કમાં આવેલ રામ તિલક ટાવર અને રામદૂત ટાવરમાં છ જેટલા...

જંત્રી, સ્ટેમ્પ ડ્યુટી અને ટેક્સના વધારા મુદ્દે આમ આદમી પાર્ટીનું કલેક્ટરને આવેદન

મોરબી : આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ તારીખ 17 ડિસેમ્બરે જંત્રી, સ્ટેમ્પ ડ્યુટી અને ટેક્સના વધારા મામલે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા આમ...

મોરબીમાં કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચ્યા !!

બટેટા, લિબુ, ટામેટા, રીંગણા, વટાણા સહિતના મોટાભાગના શાકભાજીમાં ડબલ કે અઢી ગણો ભાવવધારો મોરબી : મોરબીમાં હાલ કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભકડે બળતા ભાવોને લઈને ગુહિણીઓમાં કાળ કકળાટ મચ્યો છે. એક બાજુ...

મોરબી માર્કેટિંગ યાર્ડમાં રજિસ્ટ્રેશન માટે એક જ કોમ્પ્યુટર કાર્યરત હોવાથી ખેડૂતોને ત્રાસ

મોરબી : આજરોજ મોરબી જિલ્લા સહિત મોરબી માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલથી શરૂ થયેલી મગફળી વેંચાણની ઓનલાઈન પ્રક્રિયામાં અપૂરતા કોમ્પ્યુટરના ઉપયોગને લઈને ભારે દેકારો મચી ગયો છે. ત્યારે આજે શુક્રવારે પણ મોરબી યાર્ડમાં...

મોરબી સિવિલની લોબીમાં કોરોનાના દર્દીની સારવાર ચાલુ : આરોગ્ય વિભાગે ટેસ્ટ પણ ઘટાડી દીધા...

મોરબી સિવિલના આરએમઓ કહે છે કે દર્દીને દાખલ કરવાની પ્રોસેસમાં લોબીમાં ટ્રાયઝ એરિયા બનાવવમાં આવ્યો છે મોરબી : આજે શહેર જિલ્લામાં કોરોના ખૂંખાર બનીને ધૂણી રહ્યો હોવા છતાં મોરબીનો આરોગ્ય વિભાગ અને...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe