મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં ટોકન માટે સેક્શન (લોગીન) ચાલુ કરવા માંગ
મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશને સબ રજિસ્ટ્રારને રજુઆત કરી
મોરબી : મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાલ દસ્તાવેજોની નોંધણીની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે લોકડાઉનને ધ્યાને રાખીને આ કચેરીમાં ભીડ ન થાય તે...
વાંકાનેરમાં પાન-બીડીની દુકાનો નગરપાલિકા દ્વારા સીલ
મોરબી જિલ્લામાં પાન બીડીની દુકાનો ખોલવા માટે છુટ આપવામાં આવી છે ત્યારે વાંકાનેર નગરપાલિકા હદ વિસ્તારમાં પાન બીડી, તમાકુ વાળાની હોલસેલની દુકાને આજરોજ વાંકાનેર નગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવેલ છે...
મોરબીમાં પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ એસપી, આરોગ્ય અધિકારી, ડે. કલેકટર સહિતના ઘટના સ્થળે
કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવાની કવાયત, ઘરોનો સર્વે હાથ ધરાયો : સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરાયો
મોરબી : મોરબીમા આજે કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ એસપી, ડે. કલેકટર અને આરોગ્ય અધિકારી સહિતના ઘટના...
મોરબીમાં મુંબઈથી આવેલા વૃધ્ધાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો
મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં બે કોરોનાના રીપોર્ટ પોઝીટીવ નોંધાયા બાદ બંને દર્દીને રજા આપી દેતા મોરબી જીલ્લો કોરોનામુક્ત બન્યો હતો જોકે ગઈકાલે લેવાય્લેં સેમ્પલમાં આજે એક વૃદ્ધાનો રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય...
મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં સાપ નીકળતા અફરાતફરી સર્જાઈ
મોરબીના મહિલા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડ પાસે એક સાપ ઓચિંતો આવી ચડતા અફરાતફરી સર્જાઈ હતી અને અંતે મોરબીના સેવાભાવી યુવાને આવીને સાપને પકડી સલામત સ્થળે છોડતા આખરે પોલીસ મથકના સ્ટાફે રાહતનો શ્વાસ...