મોરબીમાં મસ્જિદ બનાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ : ૩ ઘાયલ
પંચાસર રોડ ઉપર બનેલી ઘટના : મંડપ, ખુરશી અને બાઈકનો બુકડો બોલાવ્યો
મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર આજે સાડાત્રણથી ચારેક વાગ્યાના અરસામાં મસ્જિદ બનાવવા મામલે એકત્રિત થયેલા બે...
હનીટ્રેપ કાંડમાં ચીટરો પાસેથી પોણા નવ લાખ કઢાવવામાં પોલીસ સફળ
કારખાનેદાર પાસેથી દસ લાખ પડાવનાર ચંડાળ ચોકડીની ભઠ્ઠી બગડી ગઈ : જેલ હવાલે
મોરબી : મોરબીના કારખાનેદાર યુવાનને સુંદરકન્યાના મોહમાં ફસાવી રંગરેલીયાની અંગતપળો કેમેરામાં કેદ કરી હનીટ્રેપમાં ફસાવી રૂપિયા ૧૦ લાખ પડાવનાર...
વાંકાનેરમાં યુવતીની હત્યા કરનાર સહકર્મચારી ઝડપાયો
બીલિંગનું કામ કરતી યુવતીને વધુ કામ કરાવતો હોય યુવતીએ શેઠને ફરિયાદ કરવાનું કહેતા પતાવી દીધી
વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઈવે પર ટોલનાકા પાસે આવેલ સુર્યા ઓઇલ મિલમાં બીલીંગનું કામ કરતી યુવતીની ગઈકાલે...
વાંકાનેરની ઓઇલ મિલના રસોડામાં તીક્ષ્ણ હથિયાર ઝીકી યુવતીની હત્યા
બીલીંગનું કામ સંભાળતી ૨૦ વર્ષીય યુવતીની તેનીં ઓફિસમાં જ કામ કરતા યુવકે તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી
મોરબીઃ વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલી ઓઇલ મિલમાં છેલ્લા...
વાંકાનેરમાંથી વધુ 4 નકલી ડોકટર પકડાયા, ડિગ્રી નહીં છતાં ચલાવતા હતા ક્લિનિક
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબનું પ્રમાણ સતત વધી રહ્યું છે
સીરામીક ઔદ્યોગિક વિસ્તાર અને ગ્રામ્ય પંથકમાં ક્લિનિક ચાલુ કરી આયુર્વેદિક, હોમિયોપેથીક કે એલોપેથી તબીબને નામે...