આમરણમાં પોલીસકર્મી ઉપર હુમલો કરનાર છ શખ્સોને પાંચ વર્ષની સજા
દાવલશા પીરના ઉર્ષ દરમિયાન રિક્ષામાં આવેલા શખ્સોનો હોટેલ સંચાલક સાથે ઝઘડો થતા સમાધાન કરાવવા વચ્ચે પડેલા પોલીસકર્મી ઉપર શખ્સોએ હુમલો કર્યો’તો
મોરબી : આમરણમા દાવલશા પીરના ઉર્ષ દરમિયાન છ શખ્સોએ ત્યાં ફરજ...
હળવદ : કાળાપાણાની નદી ગાંડીતુર બનતા કાર ફસાઈ
હળવદ : હળવદમાં છેલ્લા ત્રણ દિવસથી મેધરાજા મન મુકીને વરસતા સમગ્ર પંથકમા લીલા દુકાળના ઓછાયા ઉર્તાયા હોય તેમ લાગી રહયુ છે. નદી દિધડીઆ ગામે આવેલ કાળાપાણાની નદીમા ઉપરવાસના વરસાદને કારણે ચેકડેમ,...
હળવદના અજિતગઢ ગામે પુરમાં 23 લોકો ફસાયા : રેસ્ક્યુ માટે NDRFની ટીમને બોલવાઈ
બ્રાહ્મણી નદી અને રણનુ પાણી અજિતગઢ ગામે વાડી વિસ્તારમાં ફરી વળતા 23 શ્રમિકો ફસાયા બાદ તમામને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાશે
હળવદ : હળવદ પંથકમાં મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે.વરસાદને કારણે બ્રાહ્મણી...
મચ્છુ 2 ડેમના 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા : મચ્છુ નદીમાં ઘોડાપુર
મોરબીના પાડાપુલ પાસેનો બેઠો પુલ બંધ કરાયો : મચ્છુ 1 ડેમ દોઢ ફૂટે ઓવર ફ્લો થતા મચ્છુ 2માં પાણીની તોતિંગ આવક : હાલ ડેમમાંથી 20712 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે
મોરબી :...
હળવદનો બ્રાહ્મણી -1 ડેમ ઓવરફ્લો : બ્રાહ્મણી – 2 ડેમના પાંચ દરવાજા ખોલાયા
નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા : મામલતદાર અને ટીડીઓની વરસાદની સ્થિતિ પર ચાંપતી નજર : કપાસ અને મગફળીના પાકને નુકશાન થતા ખેડૂતો બેહાલ : બીજા દિવસે મોટી મોટી ગરબીઓના રસોત્સવ મોકૂફ રહેતા...