મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં બે કોરોનાના રીપોર્ટ પોઝીટીવ નોંધાયા બાદ બંને દર્દીને રજા આપી દેતા મોરબી જીલ્લો કોરોનામુક્ત બન્યો હતો જોકે ગઈકાલે લેવાય્લેં સેમ્પલમાં આજે એક વૃદ્ધાનો રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે
મોરબીના વાવડી રોડ પર રહેતા ૬૦ વર્ષના વૃદ્ધાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે વાવડી રોડ પરની સોમૈયા સોસાયટીના રેવા પાર્કમાં રહેતા વૃધ્ધાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જે મુંબઈથી આવેલ હોય અને સેમ્પલ લેવાતા કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જયારે અન્ય એક શંકાસ્પદ સહીત બાકીના ૧૨૫ સેમ્પલ નેગેટીવ આવ્યા છે
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
