હળવદ : સામંતસર તળાવ નર્મદાના નીરથી ભરવાનું શરૂ કરાયું
શહેરીજનોની માંગને ધ્યાને લઈ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા નર્મદા ના અધિકારીઓને રજૂઆત કરાઇ હતી
હળવદ : હળવદ શહેરમાં આવેલ ઐતિહાસિક સામંતસર તળાવ માં નર્મદાના નીર ઠાલવી તળાવને ભરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ...
વાંકાનેરની શાળાઓનો જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં દબદબો
વાંકાનેર : વાંકાનેરમાં ગત તા. 16 સપ્ટે.ના રોજ નાલંદા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં સી. કે. શાહ વિદ્યાલય તથા કે. કે. શાહ વિદ્યાલયના ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં કોચ વિશ્વજીત...
ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલયના છાત્રોની રસ્સા ખેંચ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પસંદગી
ટંકારા : ટંકારાની એમ. પી. દોશી વિધાલયના વિદ્યાર્થી ભાઈઓની ટીમે આજ રોજ ધુળકોટ મુકામે યોજાયેલ જિલ્લા કક્ષાની રસ્સા ખેંચ હરિફાઈમા ભાગ લીધો હતો. જેમા તેઓ પ્રથમ ક્રમાંક મેળવી રાજય કક્ષા માટે...
મોરબી પોલીસે બોલેરો ચોરીના મુખ્ય સૂત્રધારનો રાજસ્થાનમાથી ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવ્યો
આરોપીએ રિમાન્ડ દરમિયાન મોરબી ઉપરાંત અન્ય શહેરોમાં બોલેરો કારની ચોરી તથા માળીયા પાસે બોલેરો કાર ચાલક પાસેથી રોડક અને દાગીનાની ચોરી કર્યાની કબુલાત આપી
મોરબી : મોરબીમાં વર્ષ 2011માં બોલેરો ચોરીના ગુનામાં...
હળવદ પાલિકાનો કર્મચારી અને તેનો મીત્ર દારૂની હોમ ડિલિવરી કરતાં ઝડપાયા
મોરબી જિલ્લા એલસીબીએ ૧૩ બોટલ દારૂ સાથે બંને આરોપીઓને ઝડપી લીધા
હળવદ: હળવદ પાલિકામાં ફરજ બજાવતો અને તેના મીત્રને ઇંગ્લિશ દારૂ સાથે મોરબી જિલ્લા એલસીબી ટીમે ઝડપી લીધા હતા ઝડપાયેલા આરોપીઓ પાસેથી...