મોરબીના જેતપર પીપળી રોડ પર સિરામિકનો કદડો ભરી બેફામ દોડતા ડમ્પર
(રિપોર્ટ: દિલીપસિંહ ઝાલા) મોરબી: મોરબીના જેતપર પીપળી રોડ પર સિરામિકનો કદડો ભરી બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનો પુરાવો આપતી તસ્વીરો સામે આવતા ખાળભળાટ મચી...
મોરબીના યુટ્યુબર અમિષા રાચ્છનું LIC દ્વ્રારા સન્માન
મોરબી : ભારત સરકારની સંસ્થા એલ.આઈ.સી.ઓફ ઇન્ડિયાને 63 વર્ષ પુરા થયા છે. તે નિમિત્તે તેમના એમ્પ્લોઈના તેજસ્વી સંતાનોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં મોરબીના વિકાસ અધિકારી ભરતભાઇ રાચ્છની પુત્રી અમિષા...
મોરબીના ઉમિયા ચોકમાં કારનો કાચ તોડીને રૂ. 2.60 લાખની રોકડની ઉઠાંતરી
બે અજાણ્યા શખ્સો બાઇકમા આવીને કળા કરી ગયા : ઘટના સીસીટીવીમાં કેદ
મોરબી : મોરબીના સતત ધમધમતા ઉમિયા ચોક વિસ્તારમાં સાંજના અરસામાં કારનો કાચ તોડીને બે શખ્સોએ રૂ. 2.60 લાખની રોકડની ઉઠાંતરી...
મોરબી નજીક કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ
મોરબી : મોરબી નજીક પસાર થતા 8 એ નેશનલ હાઇવે ઉપર કુબેર સિનેમા નજીક વિશાલ ફર્નિચર સામે આજે સાંજના અરસામાં GJ 36B 3228 નંબરની કાર કોઈ કારણોસર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાતા...
મોરબીના આનંદનગરમાં વરસાદ અને ગટરના પાણી ભરાતા રોગચાળાનું જોખમ
સ્થાનિકોએ ઘર પાસે ભરેલા દૂષિત પાણી, બંધ લાઈટ અને ખરાબ રોડના પ્રશ્ને પાલિકા તંત્રને રજુઆત કરી
મોરબી : મોરબીના ભક્તિનગર સર્કલ નજીક બાયપાસ પાસે આવેલ આનંદનગરમાં લોકોના ઘરો પાસે વરસાદી પાણીનો નિકાલ...















