Monday, July 27, 2026
Uam No. GJ32E0006963

માળિયાના વીરવદરકા ગામે સગીરાનો ગળાફાંસો ખાઈને આપઘાત

માળિયા : માળિયાના વીરવદરકા ગામે સગીરાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.બનાવની મળતી વિગત અનુસાર વીરવદરકા ગામે રહેતી આઈનાબેન ઉ.વ. 16એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને...

ટંકારા નજીક કન્ટેઇનરે બાઇક પર જતા લેન્ડ એન્ડ રેકર્ડના ઇન્સ્પેકટરને હડફેટે લેતા ઇજા

ટંકારા : ટંકારા નજીક લેન્ડ એન્ડ રેકર્ડના ઇન્સ્પેકટરને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. તેઓ બાઇક લઈને જતા હતા તે વેળાએ કન્ટેઇનરે તેઓના બાઇકને હડફેટે લીધું હતું. આ મામલે તેઓએ...

મોરબીના ખાખરાળા ગામ પાસે કારે હડફેટે લેતા સ્કૂટરચાલકને ગંભીર ઇજા

મોરબી : મોરબીના ખાખરાળા ગામે કારે હડફેટે લેતા સ્કૂટરચાલકને ઇજાઓ પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેની મળતી વિગત અનુસાર ભાણજીભાઇ કાનજીભાઈ સદાતિયા પ્લેઝર સ્કૂટર લઈને જતા હતા તે વેળાએ ઇનોવા...

ટંકારાના 15 ગામોમાં એફપ્રો દ્વારા મોનોકોટોફોસ બંધ કરાવવા કેમ્પઈન યોજાયુ

લાલ લેબલવાળી દવાની ઘાતકતા વિશે લોકોને માહિતગાર કરાયા : ખેડૂતોએ ખેતીમા ઘાતક દવાનો ઉપયોગ ન કરવાના શપથ લીધા ટંકારા : એક્શન ફોર ફ્રૂટ પ્રોડક્શન અને BCI બેટર કોટન ઈનિસિએટિવ ગાઈડલાઈન મુજબ આંતરરાષ્ટ્રીય...

ટંકારામાં બપોરના 12 થી 2 વચ્ચે વધુ પોણો ઈંચ વરસાદ

ટંકારા સિવાયના ચારેય તાલુકા મેઘવીરામ ટંકારા : ટંકારામા આજે વહેલી સવારથી ફરી મેઘમહેર શરુ થઈ છે અને વહેલી સવારે મામલતદાર કચેરી ખાતે એક ઈચ વરસાદ નોંધાયો હતો.ત્યારે ટંકારમાં આજે બપોરના 12થી 2...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...