હળવદના નવા અમરાપર ગામે નર્મદા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

0
112
/
/
/

મૃતદેહ કેનાલમાં તરતો હોવાની ગ્રામજનોને જાણ થતાં બહાર કઢાયો : ઈસનપુર ગામે ખેતમજૂરી કરતાં પરિવારની મહિલા હોવાનું ખુલ્યું

હળવદ : હળવદ તાલુકાના નવા અમરાપર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં થી આજે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

હળવદ પંથકના નવા અમરાપર ગામે આવેલ નર્મદા કેનાલમા કોઈ મહિલાનો મૃતદેહ તરતો હોવાની જાણ નર્મદા કેનાલ કાંઠે થી પસાર થતા ગ્રામજનોને થતા તેઓ દ્વારા તાત્કાલિક આ અંગેની જાણ સરપંચને કરવામાં આવી હતી જેથી સરપંચ ઘટનાસ્થળે દોડી જઈ ગ્રામજનોની મદદથી મહિલાના મૃતદેહને કેનાલમાંથી બહાર કઢાયો હતો અને આ અંગેની જાણ હળવદ પોલીસને કરી હતી

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

-:ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
-:યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
-:ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
-:ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
-:વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner