Tuesday, March 24, 2026
Uam No. GJ32E0006963

સાંસદ મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પેઈજ હેક થયું

મોરબી : હાલ રાજકોટના સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પેઈજ હેક થઇ ગયું છે. હેકરોએ તેમના પેઈજનું નામ બદલી ‘NFT Blockchain’ નામ કરી નાખ્યું છે. ભાજપના અગ્રણી નેતા અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાનું...

મોરબીવાસીએ KBC શોમાં અમિતાભ બચ્ચનને આપી નહેરૂગેટની પ્રતિકૃતિ

મોરબી : હાલ મોરબીની શાન સમા નહેરુગેટની પ્રતિકૃતિ કોઈને ભેટમાં આપવાનો મોરબીવાસીઓનો રિવાજ આજે પણ અકબંધ છે.આ જ ભેટ સદીના મહાનાયક અભિનેતા ગણાતા અમિતાભ બચ્ચન સુધી પણ પહોંચી છે.વાત જાણે...

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચાલકે કાબુ ગુમાવતા ટ્રેલર પલટ્યું : સદનસીબે જાનહાની ટળી

ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો : સદનસીબે કોઈ જાનહાની નહીં વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નેશનલ હાઇવે પર લીંબાળાની ધાર નજીક ટ્રેલર પલટી ખાઈ ગયું હતું. ટ્રેલરની બ્રેક ફાઈલ થઇ જતા અકસ્માત...

અમરાપરમાં માટીનું ડબલું માથે પડતા કુવામાં કામ કરતી યુવતીનું મૃત્યુ

મોરબી : મોરબી તાલુકાના અમરાપર (નાગલપર) ગામમાં કુવામાં કામ કરતી વખતે માટીનું ડબલું પડતા માળીયા (મી.) તાલુકાના રાજપર કુંતાસી ગામમાં રહેતી યુવતીનું મૃત્યુ થયું હતું. માળીયા (મી.) તાલુકાના રાજપર કુંતાસી ગામમાં રહેતા...

મોરબીમાં આવતા મંગળવારે આયુર્વેદિક ઔષધીય ચૂર્ણનું વિનામૂલ્યે વિતરણ

મોરબીમાં મંગળવારે આયુર્વેદિક ઔષધીય ચૂર્ણનું નિશુલ્ક વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે મોરબીના ડો હસ્તી આઈ મહેતાના દવાખાને ઔષધીય ચૂર્ણનું વિતરણ કરવામાં આવશે તા. ૧૬ ને મંગળવારે સવારે ૧૦ થી બપોરે ૧૨...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe